ત્રિરંગી વેજીટેબલ દાબેલી (Trirangi Vegetable Dabeli Recipe In Gujarati)

Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661

#TR
આ વાનગી ઘરમાં બધા ને બહુ જ ભાવી. અને ત્રિંરંગી વેજીટેબલ નાંખી ખાવાથી વિટામિન પણ સારા પ્રમાણ માં મળે.એકવાર જરૂર થઈ ટ્રાય કરજો. " ત્રિરંગી વેજીટેબલ દાબેલી"

ત્રિરંગી વેજીટેબલ દાબેલી (Trirangi Vegetable Dabeli Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#TR
આ વાનગી ઘરમાં બધા ને બહુ જ ભાવી. અને ત્રિંરંગી વેજીટેબલ નાંખી ખાવાથી વિટામિન પણ સારા પ્રમાણ માં મળે.એકવાર જરૂર થઈ ટ્રાય કરજો. " ત્રિરંગી વેજીટેબલ દાબેલી"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ નંગકાકડી
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગકેપ્સીકમ
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીદાબેલી મસાલો
  6. મીઠું જરૂર પ્રમાણે
  7. ૧ ચમચીટામેટા નો સોસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કાકડી, ગાજર, કેપ્સીકમ ને છીણી લો. તેમા મીઠું અને ચાટ મસાલો, દાબેલી મસાલો નાખો...

  2. 2

    દાબેલી ના બન પર ટામેટા નો સોસ લગાવી પછી છીણેલું વેજીટેબલ મૂકી બીજો બન ઉપર મૂકો. તેના ઉપર કાકડી ગાજર ની સ્લાઇસ મૂકો...

  3. 3

    હવે તૈયાર છે સર્વ કરવા માટે "ત્રિરંગી વેજીટેબલ દાબેલી."

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Mehta
Urvashi Mehta @cook_17324661
પર

Similar Recipes