ત્રિરંગી કાજુ કતરી (Trirangi Kaju Katli Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#TR
ત્રિરંગી રેસીપી 🧡🤍💚
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં કાજુનો બારીક ભૂકો કરી લો અને એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને પાણી નાખી મીડીયમ ગેસ પર હલાવતા રહો અને એક તારની ચાસણી તૈયાર કરો
- 2
પછી તેમાં કાજુનો ભૂકો નાખી ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહો અને ગેસ બંધ કરીને નીચે ઉતારી લો ત્યારબાદ ત્રણ બાઉલ લઇ તેમાં ત્રણ ભાગ કરી લો અને એક ભાગમાં ઓરેન્જ કલર બીજો એમનેમ વ્હાઈટ કલર રહેવા દો અને ત્રીજા બાઉલમાં ગ્રીન કલર નાખી બરાબર મિક્સ કરી લો
- 3
પછી તેને ત્રણ થાળીમાં પાથરી પાંચ થી દસ મિનિટ માટે ઠંડુ થવા દો ત્યાર બાદ ચપ્પુ ની મદદથી ડાયમંડ શેપમાં કટ કરી લો અને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી મીની ઉત્તપા (Trirangi Mini Uttapa Recipe In Gujarati)
#TRત્રિરંગી રેસીપી 🧡🤍💚🇮🇳 Falguni Shah -
-
ત્રિરંગી બોલ્સ (Trirangi Balls Recipe In Gujarati)
#ff1Non fried જૈન રેસીપીતથા ફરાળી રેસીપીમનભાવન સુપર ટેસ્ટી મધુર ત્રિરંગી બોલ Ramaben Joshi -
-
-
ત્રિરંગી કુકીઝ (Trirangi Cookies Recipe In Gujarati)
#TRઆ રેસિપી મે ખાસ આઝાદી દિવસ માટે બનાવી છે તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો. Vaishakhi Vyas -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
-
-
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
કાજુ કતરી (Kaju Katli Recipe in Gujarati)
#GA4#week9#dryfruit પારંપરિક રીતે દિવાળી માં બધા ના ઘરે મીઠાઈ બનતી જ હોય છે પણ કાજુ કતરી એક એવી મીઠાઈ છે જેના વગર દિવાળી અધૂરી છે....તો આવો આપણે આ વાનગી બનાવીએ..તહેવાર ની પારંપરિક પ્રણાલી થી પ્રેરિત થાય ને મને આ વાનગી બનવાનો વિચાર આવ્યો... Kajal Mankad Gandhi -
કાજુ કતરી (kaju katli recipe in gujarati)
#GA4 #week12 #peanutકાજુ કતરી નું બેસ્ટ ઓપ્શન. શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના નટ્સ ખાવાનાં ઘણા ફાયદા છે. જેમાં શિંગ દાણા નું આગવું મહત્વ છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વીટામીન ઈ,બી6 પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો મેં અહીંયા શિંગ દાણા માંથી બધા ને ભાવે તેવી શિંગ કતરી બનાવી છે. Harita Mendha -
-
-
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
દૂધી ગાજર કાજુ નો ત્રિરંગી હલવો (Dudhi Gajar Kaju Trirangi Halwa Recipe In Gujarati)
#TR દૂધી ગાજર કાજુ નો આ ત્રિરંગી હલવો એકદમ ટેસ્ટી લાગે છે જે મેં ઘી વગર બનાવેલ છે. Harsha Gohil -
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
ત્રિરંગી પૂરી (Trirangi Poori Recipe In Gujarati)
#TR#cookpadindiaCookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
ત્રિરંગી ચટણી (Trirangi Chutney Recipe In Gujarati)
#TR#SJR#cookpad india#cookpad gujarati Jay hind..... ત્રિરંગી ચટણી (ચટપટી પ્યુરી) Krishna Dholakia -
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16434154
ટિપ્પણીઓ (5)