પાત્રા

પાત્રા એ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે રસ પૂરી અને પાત્રા જમવામાં જૂગલ જોડી ગુજરાતની અંદર છે.ભારતીય પરંપરાગત ભારતીય વાનગી છે.પાત્રા હિમાચલ પ્રદેશ યુપી અને બિહારમાં રિક્વાસ અને મહારાષ્ટ્રની અંદર મૂળ કરીને માલવણમાં પેટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે પત્તા એટલે કે પાન માં હીમોગ્લોબીન ખૂબ જ પ્રમાણમાં હોય છે અને વરસાદમાં તો આ પાન ઢેર ઠેર
ખૂબ જ જોવા મળે છે.
પાત્રા
પાત્રા એ ગુજરાતની ખૂબ જ ફેમસ રેસીપી છે રસ પૂરી અને પાત્રા જમવામાં જૂગલ જોડી ગુજરાતની અંદર છે.ભારતીય પરંપરાગત ભારતીય વાનગી છે.પાત્રા હિમાચલ પ્રદેશ યુપી અને બિહારમાં રિક્વાસ અને મહારાષ્ટ્રની અંદર મૂળ કરીને માલવણમાં પેટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે પત્તા એટલે કે પાન માં હીમોગ્લોબીન ખૂબ જ પ્રમાણમાં હોય છે અને વરસાદમાં તો આ પાન ઢેર ઠેર
ખૂબ જ જોવા મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાત્રાના પાન લઈને તેને ધોઈ લૂછી અને તેની નસો કાઢવી ખૂબ જ જરૂરી છે.
- 2
ત્યારબાદ ચણાનો લોટ લઈ તેની અંદર મીઠું મરચું હળદર ધાણાજીરૂ આદુ-મરચાની પેસ્ટ અને આમલીનો પલ્પ નાખી અને બરાબર ફીણી અંદર થોડું ગરમ તેલ રેડવું.બે ચપટી ખાવાનો સોડા પણ તેમાં એડ કરવો.
- 3
તૈયાર થઈ ગયેલા મિશ્રણ પાનની ઉપર ચોપડવું એના ઉપર બીજું પાન મૂકી એ એના પર મિશ્રણ ચોપડી અને તેના રોલ વાળી લેવા.
- 4
એક કડાઈમાં ચાઈણી મૂકી અથવા તો ઢોકળીયામાં તેની ઢોકળાની જેમ બાફી લેવા અને ઠંડા થાય પછી ટુકડા કરી અને તેલ મૂકી તેમાં રાઈ જીરુઅજમો અને તલ નાખી અને વઘારી અને ગરમાગરમ સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
"પાત્રા"(patra recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોસૅ/લોટ પોસ્ટ3પાત્રા મારી favorit વાનગી છે ગમે ત્યારે જમવામાં જો પાત્રા હોય તો હું sweet છોડી દઉ અને પાત્રા જ ખાઉ.એટલા મને like છે.તેથી કરીને હું પાત્રાની રેશિપી લઈ આવી છું Smitaben R dave -
પાત્રા
#SD#RB8 અમારા ઘર માં પાત્રા બધાં ને ખૂબ ભાવે અમે સાંજે જમવામાં અવાર નવાર પાત્રા બનાવીએ Bhavna C. Desai -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
-
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
રસ પાત્રા (ras patra recipe in gujarati)
જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋 nikita rupareliya -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
પાત્રા(patara recipe in gujarati)
#સાતમબપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે. Ami Gorakhiya -
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
તુરિયામાં પાત્રા,(turia patra recipe in gujarati)
આ સાસુ બાઈ ની રેસિપી ટ્રાય કરી છે જેમા તુરીયા ના શાક ની અંદર અળવી ના પાત્રા નાખીને બનાવવામાં આવે છેપહેલીવાર જ બનાવી છે અને ખુબ જ સરસ બનીછે તમે પણ ટ્રાય કરો.. Shital Desai -
અળવીના ઇન્સ્ટન્ટ ઢોકળા
અળવીના પાન ઢોકળા ખૂબ જ ટેસ્ટમાં સુંદર હોય છે. અને ખાવા માંટે હેલ્ધી હોય છે. Falguni soni -
-
પાત્રા નાં પાન ના ઢોકળા (Patra Paan Dhokla Recipe In Gujarati)
પાત્રા નાં પાન ઘણાં હતાં એટલે પાત્રા તો બહુ કરતા જ હોઈ એ .મને થયું કંઈક નવું કરું એટલે ચણા ના લોટ નું ઢોકળું કરીયે એમાં પાન છીણી ને નાખીને કર્યા Pankti Baxi Desai -
-
પાત્રા(patra in Gujarati)
#વિકમીલ3 #ફ્રાઇડ #માઇઇબુક #પોસ્ટ18ગુજરાતીઓનું લંચ ઢોકળા, પાત્રા અને ખાંડવી વગર અધુરું ગણાય છે. ચોમાસામાં અળવીના પાન સારા પ્રમાણમાં થાય છે. તો આજે મેં મારા કિચનમાં પાત્રા બનાવ્યાં છે. Kashmira Bhuva -
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
પાત્રા(Patra Recipe in Gujarati)
#GA4 #Week4પોસ્ટ 1 ગુજરાતી પાત્રાહેલો ફ્રેન્ડ્સ, મે ગુજરાતીઓના તથા બધાજ લોકોને ભાવતા પાત્રા બનાવ્યા છે.આને ઘના લોકો સળિયાના પાન તરીકે પણ બોલતા હોય છે. Mital Bhavsar -
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
પાત્રા
#ટ્રેડિશનલપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે. જે દરેક ગુજરાતીનું ફેવરિટ છે. તે અળવીનાં પાન પર બેસનનું મિશ્રણ લગાવીને સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને વઘારીને સર્વ કરવામાં આવે છે. ગુજરાતમાં ચરોતરનાં પાત્રા ખૂબ વખણાય છે તથા બારડોલીનાં તળેલા પાત્રા ખૂબ પ્રસિદ્ધ છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
ટમેટા પાત્રા
#ટમેટા#પોસ્ટ -1#પાત્રા તો બધાજ બનાવે. મેં થોડી અલગ રીતે બનવ્યા છે. સ્પાઈસી, મસાલેદાર, ચટપટા ટેસ્ટી બનાવ્યા છે. કાંદા ટમેટા નો વઘાર કર્યો છે. Dipika Bhalla -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVFવરસાદ ની સીઝન સાથે મળતા અળવી નાં પાન નાં પાત્રા બધા નાં ફેવરીટ. બનાવવામાં સહેલા અને ટેસ્ટી. નાસ્તામાં કે જમવામાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
અત્યારે પાત્રા ની સીઝન હોવાથી સારા પાત્રા મળે છે. અળવી ના પાન. પાત્રા બે રીતે હું બનાવું છું એકબાફી ને વઘારી નેઅને એક directet પાત્રા બનાવી ને તળી ને ડીપ ફ્રાઈ કરી ને બનાવું છું. તો આજે મેં સ્ટીમ કરી ને વઘારીયા છે. તો બેવ ટેસ્ટી બને છે.તો વિકેન્ડ માટે સરસ પાત્રા બનાવ્યા છે. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ