અડદ નું શાક (Urad Shak Recipe In Gujarati)

Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
શેર કરો

ઘટકો

  1. 1વાટકો અડદ દાળ
  2. 2 ચમચીબેસન
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 2 ચમચીલાલ મરચુ
  5. 1 ચમચીહળદર
  6. તેલ જરૂર પ્રમાણે
  7. 1 ગ્લાસછાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદ દાળ ધોઈ બાફી લેવા.એક પેન માં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરવી.તેમાં લાલ મરચું હળદર મીઠું ઉમેરી બેસન ઉમેરવું.

  2. 2

    1 ગ્લાસ છાશ ઉમેરી અડદ નાખવા.મીઠું નાખીને કુક કરવું. પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nupur Prajapati
Nupur Prajapati @nupur_111
પર

ટિપ્પણીઓ

Similar Recipes