શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 નાની વાટકીઅડદ ની દાળ
  2. 1 ચમચીલસણ ની પેસ્ટ
  3. 2 વાટકીછાસ
  4. 1 ચમચીચણાનો લોટ
  5. ૧/૨ ચમચીહળદર
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 2 ચમચીતેલ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧/૨ ચમચીજીરૂ
  10. 1 ચમચીમરચું
  11. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    અડદ ની દાળ ને ત્રણ સિટી વગાડી બાફી લેવી એક બાઉલ માં છાસ,ચણાનો લોટ, તથા હળદર નાખી હલાવી લ્યો

  2. 2

    એક તપેલી માં અડદની દાળ લઈ તેમાં ઉપરમુજબ ની છાસ લઈ મીઠું અને લસણ ની પેસ્ટ નાખી હલાવી લ્યો દાળને ઉકાળવા મુકો ઉકળે એટલે ગેસ બંધ કરી દયો

  3. 3

    એક વધારિયાં માં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, નાખી રાઈ તતડે એટલે તેમાં હીંગ મરચુ નાખી દાળ માં વધાર કરવો પછી લીલા ધાણા નાખવા

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અડદ ની દાળ આ દાળ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes