વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)

Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ પીઝા બેઝ
  2. ૧ વાટકીમકાઈના દાણા
  3. ૧ વાટકીઝીણા સમારેલી કોબીજ
  4. ૧ વાટકીટામેટું સમારેલું
  5. ૧ વાટકીસમારેલી ડુંગળી
  6. ૧ વાટકીસમારેલું કેપ્સિકમ
  7. ૧ વાટકીસમારેલું ગાજર
  8. ૧ નાની ચમચીઓરેગાનો
  9. ૧ નાની ચમચીચીલી ફ્લેક્શ
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ચાટ મસાલો જરૂર મુજબ
  12. ચીઝ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા જ શાક ઝીણા સમારી લઈ અને અને બાકીની વસ્તુઓ એકઠી કરીએ. હવે પીઝાના રોટલા પર બટર લગાવી થોડો શેકી લો. તેની ઉપર પીઝા સોસ લગાવી શેકવા દો

  2. 2

    હવે બધા જ શાકભાજી અને મસાલા છાંટી,ચીઝ ખમણી ઢાંકીને થવા દો જેથી નીચેથી ક્રીસ્પી થઈ જાય. હવે ફરીથી ઉપર થી થોડા હર્બઝ છાંટી કટ કરી ગરમાગરમ સર્વ કરો.અને સોસ સાથે મજા માણો.તૈયાર છે વેજ.પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Panchal
Shilpa Panchal @Shilpa_Panchal
પર

ટિપ્પણીઓ

Similar Recipes