મુંબઈ સ્ટાઈલ ભેળ (Mumbai Style Bhel Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#ATW1
#TheChefStory
Week 1
Street food recipe
આ ભેળ પ્રથમ મુંબઈ માં સ્ટ્રીટફૂડ તરીકે મળતી હતી હવે દરેક જગ્યાએ મળતી થઈ ગઈ છે...રસ્તાના કોર્નર ઉપર ભૈયાજી ઠેલો લઈને ઉભા હોય અને ફટાફટ સૂકી ભેળ બનાવી આપે...મમરા માં સિઝન હોય તો કાચી કેરીના ટુકડા પણ ઉમેરે.બાકી ડુંગળી ,ટામેટા, લસણની ચટણી, સેવ, કોથમીર અને લીંબુ જ હોય બધું ટોસ્ટ કરીને કોન અથવા કાગળમાં સર્વ કરે..હવે પૂંઠા ના અને થર્મોકોલના ડિપોઝબલ્સ માં સર્વ કરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 2-3 કપમમરા
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીમીઠું (જરૂર મુજબ)
  4. 1 નંગસમારેલી ડુંગળી
  5. 1 નંગસમારેલા ટામેટું
  6. 3 ચમચીલસણની લાલ ચટણી
  7. 3 નંગઝીણા સમારેલા મરચાં
  8. 3 ચમચીટોમેટો કેચઅપ
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 1/2 કપઝીણી સેવ
  11. સ્પૂનસર્વ કરવા ડિસપોસેબલ પ્લેટ-

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં એક ચમચી તેલ મૂકી મમરા વઘારી દો... તેનું મોઇશ્ચર ઉડે એટલે મીઠું ઉમેરી ગેસ બંધ કરો. દર્શાવેલ મસાલા, ચટણી, સલાડ તૈયાર કરો.

  2. 2

    મોટા વાસણમાં જ બધા ચટણી, મસાલા, લીંબુ, કેચઅપ, સલાડ ઉમેરી મિક્સ કરો....આપણી મુંબઈ સ્ટાઇલ ભેળ તૈયાર છે...પ્લેટમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes