ભેળ (Bhel Recipe In Gujarati)

#GA4#week 26
ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે.
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26
ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના ખીરામાં થી ઢોકળા બનાવવા મુકવા
- 2
ઢોકળા તૈયાર થયા બાદ તેને બે ત્રણ મિનિટ માટે ઠંડા પાણી કાપા પાડી લેવા અને પ્લેટમાં કાઢી લેવા
- 3
ત્યારબાદ બાફેલા બટાકાને છોલી એક પેનમાં તેલ ગરમ કરી બટેટાનું શાક વગાડી લેવું
- 4
શાક ભગાડી ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવા
- 5
ત્યારબાદ બધી સામગ્રી ભેગી કરી લેવી પછી એક મોટા વાસણમાં બધી જ વસ્તુઓ નાખી દેવી તેમાં લસણની ચટણી, આમલીની ચટણીની, ડુંગળી બધું મિક્સ કરી હલાવી લેવો
- 6
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપર ધારણા છાંટે જો આપણને ફ્રુટ હોય તો તે પણ છાંટી શકાય અહીંની છાંટા નથી કારણ કે અમારા ઘરમાં સ્વીટ ઓછી ભાવે છે નાખવા હોય તો દાડમ વગેરે નાખી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી આવતા નથી તો ભેળ ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે.👍 @Darshcook_29046696Darshna Pandya -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જતી ભેળ રેસીપી શેર કરી છે જેમાં મેં આપણે વઘારેલા ચણા વધ્યા હોય અને વઘારેલા મમરા તો ઘરે જ હોય છે તેમાંથી આ રેસિપી બનાવી છે. Falguni Nagadiya -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MBR4#week4 ચટાકેદાર ભેળ બધા ની ફેવરિટ અને ભેળ ઘરે બનાવીએ તો સ્વાદિષ્ટ તો બને જ છે વડી સરળતા થી બની જાય છે.અને સ્વાસ્થ્ય માટે પણ સારી છે Varsha Dave -
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
ચટપટી ભેળ#GA4 #Week26કંઇક ચટપટું ખાવું હોય તો ભેળ બેસ્ટ ઓપ્શન છે, જો ચટણી તૈયાર હોય તો બહુ જલ્દી બની જતી વાનગી છે. Snack કે લાઈટ ડિનર માટે બેસ્ટ Kinjal Shah -
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
ચીઝી ભેળ (Cheesy Bhel Recipe In Gujarati)
#SFભેળ,દાબેલી, અલગ અલગ ચાટ વગેરે જેવું street food નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાયછે.અલગ-અલગ પ્રદેશમાં અલગ-અલગ street food મળતું હોય છે. જેમાં ભેળ એ દરેક પ્રદેશોમાં તેમની પ્રાદેશિકતા અનુસાર બનાવતા હોય છ મે અહીં ચીઝી ભેળ બનાવીને તેની રેસિપી શેર કરી છે. જે ખુબજ ટેસ્ટી બને છે Ankita Tank Parmar -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
રગડા ભેળ (Ragada Bhel Recipe In Gujarati)
#GA4#Week26 રગડા ભેળ નાના-મોટા સૌને ભાવે. એવી ટેસ્ટી અને ચટાકેદાર હું આજે બનાવું છું. ભેળ સાંજના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelભેળ અલગ અલગ રીતે બનાવી શકાય છે,જેમ કે મમરા ની ભેળ, મકાઇ ની ભેળ, શીંગદાણા ની ભેળ, જ્યારે ગરમી માં ભુખ ઓછી લાગે ત્યારે સારૂ ઓપ્શન છે, અહીં મમરા ની ભેળ ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
સૂકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#childhood સાંજ ની નાનકડી ભૂખ ભાંગવા મમ્મી આ સૂકી ભેળ બનાવી દેતા બહુ થોડી સામગ્રી થી અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ મા બેસ્ટ એવી આ ભેળ મારી ફેવરિટ છે. Bhavini Kotak -
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
ભેળ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ગમે ત્યારે ખાઈ શકીએ એની ટાઈમ એવી રેસિપી છે ભેળ તો ચાલો બનાવીએ ભેળ. Beena Gosrani
More Recipes
ટિપ્પણીઓ