રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી ટામેટા અને લસણ ની પેસ્ટ ઉમેરવી.મીઠું ખાંડ નાખી કુક કરવું.તેમાં લાલ મરચુ હળદર ઉમેરી બરાબર કુક કરવું.
- 2
1/2 ગ્લાસ પાણી ઉમેરી કુક કરી સેવ નાખી ગેસ બંધ કરી ધાણા નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટા(Sev tomato recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ21સેવ ટામેટા નું શાક સૌથી ઝડપ થી બની જતી વાનગી છે. આ શાક તમે ભાખરી, પરાઠા કે થેપલા સાથે લઈ શકો. Shraddha Patel -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
ઝટપટ બની જતું અને ખૂબ જ ટેસ્ટી કાઠિયાવાડીસેવ-ટામેટાનું શાક. Dr. Pushpa Dixit -
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક બધા ના ઘર માં બનતું j હોય છે. મેં આજે આ રેસિપી chef Viraj naik ની યૂટ્યુબ ચેનલ માંથી આ જોઈ ને એના પર થી પ્રેરિત થઈ ને આ બનાવેલી છે. Aditi Hathi Mankad -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
સૌ નું પ્રિય એવુ આ શાક શિયાળા માં મળતા એકદમ લાલ ચટક ટામેટા માં થી ખૂબ જ સરસ ખાટું મીઠું બને છે. Noopur Alok Vaishnav -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#Cookpadindia#Cookpadhujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
સેવ ટામેટા શાક(sev tometo shak recipe in gujrati)
#મોમમને આ શાક મારી મમ્મી ના હાથ નું ખુબ જ ભાવે છે.મેં આજે એમની રીતે જ બનાવ્યું ખુબ સરસ બન્યું. Mosmi Desai -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક kailashben Dhirajkumar Parmar -
સેવ ટામેટા ની શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
આ શાક ભાખરી ને રોટલા જોડે બહુ સરસ લાગે છે Pina Mandaliya -
ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા નું શાક sev tameta sak recipe in Gujarati)
#સુપરસેફ1#વિક1#sak and karishઆ શાક ગુજરાતી ઓ નું ફેવરિટ છે આ શાક રોટલી, પરોઠા અને રોટલા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473106
ટિપ્પણીઓ (2)