દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603

#week9
આજે હુ લઈ ને આવિ છું દાળ ફ્રાય, જે નાના થી લય્ ને મોટા ને બધા ને ભાવે. તો ચાલો આજે દાળ ફ્રાય બનાવતા શીખીયે.

દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

#week9
આજે હુ લઈ ને આવિ છું દાળ ફ્રાય, જે નાના થી લય્ ને મોટા ને બધા ને ભાવે. તો ચાલો આજે દાળ ફ્રાય બનાવતા શીખીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 સર્વિંગ્સ
  1. 2 કપતુવેર દાળ
  2. 1 કપમગ ની દાળ
  3. 50 ગ્રામબટર / તેલ
  4. 2 નંગસમારેલી ડુંગળી
  5. 2 નંગસમારેલા ટામેટા
  6. 2 નંગસમરેલ મરચું
  7. 2 નંગસુકા મરચા
  8. 2 નંગતમાલપત્ર
  9. 1 નંગબાદીયા
  10. 1 ચમચી જીરું
  11. 1/2 ચમચી રાઈ
  12. મીઠું સ્વાદમુજબ
  13. 1/2 ચમચીહળદર
  14. 1 ચમચીધાણાજીરું
  15. 1 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બેય દાળ ને બાફવા મુકો, તેમાં મીઠું અને હળદર્ એડ કરવા.

  2. 2

    પછી પેન માં બટર નાખી મરચા, તમાલપત્ર્, ફુલ, રાઈ, જીરું એડ કરો. પછી તેમાં ડુંગળી અને મરચા એડ કરો.

  3. 3

    ડુંગળી પાકી જાય પછી ટામેટાં એડ કરો. એમા 1 ગ્લાસ પાણી એડ કરો. મસાલો પાકી જય પછી તેમાં દાળ એડ કરો.

  4. 4

    10 મિનિટ ચડવા દો. પછી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mansi Unadkat
Mansi Unadkat @Mansiunadkat2603
પર

ટિપ્પણીઓ

Similar Recipes