દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)

#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય
દાલ ફ્રાય(Dal Fry recipe in Gujarati)
#Trend2 આ રેસિપી રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ ફ્રાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળને સારી રીતે ધોઈ અને પ્રેશર કુકરમાં ૫ થી ૬ વ્હીસલ વગાડી બાફી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો
- 2
તેલમાં રાઈ-જીરું હિંગ તેમજ ડુંગળી ઉમેરો ડુંગળી સારી રીતે સંકળાઈ જાય ત્યારબાદ તેમાં લસણ તથા આદુ મરચાની પેસ્ટ ઉમેરો તેમજ સમારેલું ટામેટું પણ ઉમેરો
- 3
ડુંગળી ટમેટાં અને બે-ત્રણ મિનિટ સુધી ચઢવા દો ત્યારબાદ તેમાં ઉપરના બધા મસાલા હળદર ધાણાજીરૂ લાલ મરચું ગરમ મસાલો તેમજ મીઠું ઉમેરો સારી રીતે હલાવતા રહો
- 4
મસાલા બધા બરાબર ચડી જાય ત્યારબાદ તેમાં દાળ ઉમેરો જરૂર પડે તો થોડું પાણી એડ કરો ત્યારબાદ દાળને સારી રીતે હલાવો દાળમાં બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો
- 5
ગરમાગરમ દાળ ફ્રાય અને કોથમીરથી ગાર્નિશ કરી જીરા રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
-
-
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
દાલ ફ્રાય(Dal fry recipe in Gujarati)
દરેક ઘરમાં દાળ બનતી હોય છે, પણ જો દરરોજની દાળમાં થોડા ફેરફાર કરી બનાવવામાં આવે તો એક અલગ સ્વાદ મળી રહે. આજે મે દાલ ફ્રાય બનાવી છે જે અમારા ઘરના બધા સભ્યોને ખુબજ પ્રિય છે.#નોર્થ Jigna Vaghela -
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
#trend2આ એક અલગ દાલ છે જે મગની દાળમાંથી બનાવી છે એકદમ સિમ્પલ રીતે બને છે Nipa Shah -
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
અાજે હું ખૂબ જ જડપથી બનતી all time favourite દાલ ફ્રાય ની મારી recepy મૂકું છું.સાથે જીરા રાઈસ છાસ પાપડ હોય જ તો બીજું શું જોઈએ?#trend2 Neeta Parmar -
પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#SN2#vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati પંજાબ માં દાલ ફ્રાય ખૂબ જ લોકપ્રિય છે. પંજાબી ભોજન દાલ ફ્રાય રાઈસ સાથે પૂર્ણ થાય છે. તેને રોટી સબ્જી, સલાડ, પાપડ અને છાશ સાથે પીરસવા માં આવે છે. ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Bhavna Desai -
-
દાલ ફ્રાય(Daal Fry Recipe in Gujarati)
આજે ઘણા સમય પછી રેસિપી શેર કરું છું. જોબ માં થોડા કામ ના લીધે વ્યસ્ત હતી. પણ હવે પંજાબી ની વાત આવે તો દાલ ફ્રાય તો કંઈ રીતે ભૂલાય તો આજે હું દાલ ફ્રાય ની રેસિપી શેર કરું છું. ઘર માં ધાણા હતા નઈ એટલે એની કમી મેહસૂસ થાય છે.#GA4#Week1#Punjabi Shreya Desai
More Recipes
ટિપ્પણીઓ