ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક પેનમાં 250 ગ્રામ જેટલું ઘી ગરમ કરીને લોટ ને શેકી લો. થોડો શેકાઈ જાય એટલે તેમાં ચણા નો લોટ ઉમેરી ને શેકી લો. ગેસ બંધ કરી લો.
- 2
હવે તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધી લો.
ત્યારબાદ ગેસ ચાલુ કરી અને કુકર નાં ડબ્બા માં લોટ ને ઢાંકી ને મુકી 3 થી 4 વહિસ્લ થાય ત્યાં સુધી થવાદો. પછી ગેસ બંધ કરી લો. અને કુકર ઠંડું થવા દો.
કુકર ઠંડું થાય એટલે ચુરમાને હાથેથી મસળી લો. - 3
હવે ગેસ ચાલુ કરીને એક કડાઈમાં ઘી ગરમ કરીને ગોળ ને થોડો ગરમ થાય ત્યાં સુધી હલાવતા રહો અને પછી બધું મિક્સ થાય એટલે ગેસ બંધ કરી લો. ઘી ગોળ ને ચૂરમાં માં ઉમેરી ને મિક્સ કરી લો.
- 4
ચૂરમાં માં ડ્રાયફ્રુટ ની કતરણ અને ઈલાયચી જાયફળ નો પાઉડર ઉમેરી ને ગોળ ગોળ લાડુ બનાવી લો,તૈયાર છે ચૂરમા નાં લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
ચુરમા નાં લાડુ (Churma Ladu Recipe In Gujarati)
#SJR#ganesh_chaturthi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu Vandana Darji -
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે હનુમાનજી ને ધરાવવા માં આવે છે. આજે હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે બનાવ્યા અને હનુમાનજી ને ધર્યા..બધાને હનુમાન જન્મોત્સવ ની શુભેચ્છાઓ 🙏🙏 Dr. Pushpa Dixit -
ચુરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ભારત માં ગણેશ ચતુર્થી સૌથી મોટો મહત્વ નો તહેવાર છે.લાડુ અને મોદક ગણેશજી ને પ્રિય છે.આ લાડુ તળ્યાં કે ભાખરી શેક્યાં વગર સરળતા થી બનતા લાડવા બનાવ્યાં છે. Bina Mithani -
-
-
-
ચુરમા નાં લાડુ
#માઇઇબુક##સુપેરશેફ વીક 3#(પોસ્ટઃ 14)આ પવિત્ર શ્રાવણ માસ નાં પહેલાં દિવસે તમારા માટે શિવજી ને ભોગ માં ધરાતા પરંપરાગત બનતાં લાડું લઈને આવી છું.તમને બધાં ને મારી શ્રાવણ માસ ની શુભેચ્છા. Isha panera -
-
ચુરમા ના લાડુ ગણેશ ચતુર્થી સ્પેશિયલ (Churma Ladoo Ganesha Chaturthi Special Recipe In Gujarati)
#SGCબાપ્પા ને પ્યારા એવા ચૂરમા ના લાડુ..ઘણી બધી વેરાયટી ના લાડુ બનાવાનો ટ્રેન્ડચાલ્યો છે, પણ ગણપતિ ને પસંદ છે ચૂરમા ના ગોળ વાળા જ લાડુ..તો આવો,Parfect માપ સાથે આજે લાડુ બનાવીબાપા ને ધરાવી એમની કૃપા મેળવીએ.. Sangita Vyas -
ચૂરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#Sunday special#cookpad Gujarati#cookpad india SHRUTI BUCH -
-
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad #cokpadindia #cookpadgujarati ચૂરમાં ના લાડુ એક ટ્રેડિશનલ મીઠાઈ છે પેહલાના સમય માં લગન અને બીજા સારા પ્રસંગે લાડવા જ બનાવ માં આવતા. ગોળ અને ચોખ્ખું ઘી માંથી બનતા આ લાડુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. Bhavini Kotak -
ચુરમા લાડુ
#GCગણપતિ બાપા આવે એટલે લડવા તો હોય જ આ તહેવાર સૌ કોઈ ઉજવતા જ હોય તો ચાલો આપડે પણ બાપા ની પ્રસાદી રૂપે ચુંરમા નાં લાડુ બનાવીએ Hemali Rindani -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની બધાં ને ખુબ ખુબ શુભેચ્છા HEMA OZA -
-
-
-
-
-
ચૂરમા નાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRવક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્ને કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા 😍🙏🙏 ગણપતિ બાપા.... મોરીયા..... મંગલમુર્તિ મોરીયા.... Kajal Sodha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476044
ટિપ્પણીઓ (10)