ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ
શેર કરો

ઘટકો

1/2 કલાક
12 થી 13 નંગ
  1. 2 કપઘઉં નો જાડો લોટ
  2. 4 ચમચીચણા નો લોટ
  3. 4 ચમચીસોજી
  4. 1 કપઘી
  5. 11/2 કપદેશી ગોળ
  6. 200 ગ્રામ્ તેલ
  7. 1 સ્પુન ઇલાયચી પાઉડર
  8. 1 સ્પુન જાયફળ પાઉડર
  9. જરુર મુજબ ડ્રાયફ્રુટ
  10. 1 સ્પુન ખસખસ
  11. પાણી જરુર મુજ્બ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    ઘઉનો જાડો લોટ્, ચણાનો લોટ,સોજી આ 3ને મીક્ષ કરી મુઠી વળે એટલુ તેલનું મોંણ નાખી પાણી વડે કઠણ લોટ બાંધી તેના મુઠીયા વાળો

  2. 2

    હવે તેને ગરમ તેલ માં મીડીયમ ટુ સ્લો તાપ માં ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો.ઠંડા પડે એટલે મીક્ષર માં પીસી અને ચાળી લો

  3. 3

    હવે તેમા સમારેલો ગોળ, ગરમ ઘી, ડ્રાયફ્રુટ, કસખસ,ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર ઉમેરી સારી રીતે મીક્ષ કરી લાડુ વાળો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes