પીઝા (Pizza Recipe In Gujarati)

Payal Devliya
Payal Devliya @cook_37413106

પીઝા (Pizza Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2 વયકતી
  1. 2 નંગ પીઝા ના રૉટલા
  2. 1 નંગસીમલા મરચું
  3. 1 નંગટામેટું
  4. 1 નંગડુંગળી
  5. 2 ચમચીસેઝવાન ચટણી
  6. 2 ચમચીપીઝા સૉસ
  7. 1 કપમૉજરીલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક નોનસ્ટીક તવા ગરમ કરવો તેના પર પીઝા ના રોટલા ને મુકવો ને તેના પર સેઝવાન ચટણી અને પીઝા સોસ લગાવવૉ.

  2. 2

    હવે તેમના પર થોડુક ચીઝ ઉમેરવુ ને વેજીટેબલ ને પાથરવા.

  3. 3

    હવે ફરી થી ચીઝ ઊપરથી પાથરવુ ને તેને ઢાંકી ને ધીમા તાપે ચડવા દેવુ તો તૈયાર છે પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Devliya
Payal Devliya @cook_37413106
પર

ટિપ્પણીઓ

Similar Recipes