સાંબા ની ખીર (Samba Kheer Recipe In Gujarati)

Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561

સાંબા ની ખીર (Samba Kheer Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
1 માટે
  1. 1 વાટકીસાંબો લેવાનો
  2. 2 વાટકી દૂધ
  3. 1 નાની વાટકી ખાંડ
  4. પછી થોડા ડ્રાયફ્રુટ નાના ટુકડા કરવા

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક તપેલી માં થોડું પાણી ગરમ મૂકવું પછી તેમાં સાંબો નાખી 5 મિનિટ સુધી થવા દેવો પછી તેમાં 2 થી 3 વાટકી જેટલું દૂધ નાખી એક વાટકી ખાંડ નાખી હલાવવું

  2. 2

    પછી તેમાં સમારેલા ડ્રાયફ્રુટ નાખી બધું મિક્સ કરવું તૈયાર છે ખીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Fataniyanenshi
Fataniyanenshi @cook_37416561
પર

ટિપ્પણીઓ

Similar Recipes