સાંબા પ્રસાદ (Samba Prsad Recipe In Gujarati)

Khushbu Sonpal @khushi_13
સાંબા પ્રસાદ (Samba Prsad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ પ્રેશર કુકર માં ઘી એડ કરી ઘી ગરમ થાય એટલે તેમાં સાંબો ને શેકી લો બદામી રંગનો થાય એટલે તેમાં પાણી અને દૂધ નાખી 3 સીટી થવા દેવી પછી તેમાં ખાંડ, કીસમીસ એડ કરી થોડી વાર હલાવતા રેવું ઘી છુંટી જાય એટલે ગેસ બંધ કરી અેલચી પાઉડર નાંખી સર્વિંગ બાઉલ માં લઇ કાજુ બદામ નાખી ત્યાર છે સાંબા પ્રસાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ના લાડું (besan na ladu recipe in gujarati)
#સાતમ#India2020#વિસરાતી વાનગી#વેસ્ટ #ગુજરાતબેસન ના લાડુ વિસરાતી વાનગી છે.બેસનના લાડુ મોઢામાં ઓગળી જાય તેવી મિઠાઇ છે. સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોય છે તેથી બેસનના લાડુ એક પારંપરિક મીઠાઈ છે તે લાંબા સમય સુધી રહે છે અને ચાર પાંચ દિવસ સુધી બગડતી નથી. આ મીઠાઈ નાના બાળકોથી લઇ મોટા બધાની ફેવરિટ છે. Parul Patel -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
રાઈસ બોલ્સ ખીર (Rice Balls Kheer Recipe In Gujarati)
#વેસ્ટખીર ,દુધપાક ,દુધભાત વર્ષોથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ખાવામાં આવે છે, નામ ભલે અલગ હોય સામગ્રી એજ હોય છે, બનાવટ થોડી અલગ હોય છે, અને રાજ્ય રાજ્ય ભાષા ને લીધે નામ જુદા જુદા હોય છે, આજે આ સામગ્રી પણ થોડા ફેરફાર સાથે મેં રાઈસ બોલ્સ ની ખીર બનાવી છે, જે હેલ્ધી અને થોડી અલગ દેખાવ વાળી ખીર છે, આમા ડ્રાયફ્રૂટ અને ચોખાના લોટમાંથી તૈયાર કરેલ બોલ્સ વડે ખીર બની છે, ઘણી ટેસ્ટી અને પૌષ્ટિક છે . Nidhi Desai -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
-
મહા પ્રસાદ (Maha Prasad Recipe In Gujarati)
#festival આજે મહા પૂનમ માં સત્ય નારાયણ ની કથા માં પ્રસાદ ધરાવવા નો હોય, મે આજે રવા નો શીરો બનાવી સત્ય નારાયણ દેવ ને અર્પણ કર્યો 🙏 Bhavnaben Adhiya -
મોહનથાળ(Mohan thal Recipe in Gujarati)
#trend3#week -3 મોહનથાળ બનાવવામાં ખૂબ સરળ છે. મારા ઘર માં બધાં ને ખૂબ j ભાવે છે. Dhara Jani -
-
મેંગો પનીર લાડું (mango laddu recipe in gujarati)
#ઉપવાસ#ફરારફરાર માં ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મીઠાઈ અને જે ખુબ જ ઓછી સામગ્રી થી બની જતી હોય છે એવી મીઠાઈ. નાના મોટા દરેક ને ભાવે એવા મેંગો પનીર લાડુું... Twinkal Kalpesh Kabrawala -
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય એવી ફરાળી તથા સ્વાદીષ્ટ વાનગી khushbu chavda -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા ને જેટલી મીઠાઈ ધરીએ તે ઓછી છે. અહીં મેં ગણપતિ બાપા ને પ્રસાદ માં રવાનો શીરો ધયૉ છે. Chhatbarshweta -
દાણેદાર મગસ (Magas recipe in gujarati)
#વિકમીલ૨#sweet#માઇઇબુક#post15 મગસ એ ગુજરાતીઓ ની પારંપરિક મીઠાઈ છે જે દરેક ગુજરાતી ને ધણી પ્રિય છે. ગુજરાતીઓ ના લગ્ન પ્રસંગમાં જમણવાર માં આ મિઠાઈ અચૂક થી હોય જ છે. Mitu Makwana (Falguni) -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
મોહનથાળ(mohan thal recipe in gujarati)
#સાતમ#મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ વાનગી છે. લગભગ સાતમ પર મોટા ભાગના લોકો આ વાનગી બનાવતા હોય છે. Harsha Ben Sureliya -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#MA#Cookpadindia#Cookpadgujratiરવા નો શીરો એટલે માં ના પ્રેમ ની મીઠાશ. આ ટ્રેડિશનલ મીઠાઈ છે.નાના હોય કે મોટા દરેક વ્યક્તિ ને આ શીરો ભાવતો જ હોય.આજે જ્યારે મીઠાઈ ના બહુ જ બધા ઓપ્શન છે જ્યારે પેલા અમે નાના હતા ત્યારે ઘર માં જ બધી ટ્રેડિશનલ મીઠાઈ બનતી. મમ્મી નાના મોટા વાર તહેવાર હોય તો રવાનો શીરો,સુખડી,લાપસી, લાડવા ,મોહનથાળ,મીઠી બુંદી ના લાડુ વગેરે બનાવતા. સ્પેશિયલ જ્યારે પૂનમ હોય ત્યારે ભગવાન સત્યનાાયણન દેવ ને આ શીરો ધરાવામાં આવતો.શુદ્ધ દેશી ઘી માં બનતો આ શીરો મને તો બહુ જ ભાવતો માટે આજે હું આ મારા મમ્મી ની રીત થી બનાવી રહી છું. મે અહી શીરો બનાવી તેને કેક નો સેપ આપ્યો છે મારો દીકરો બહુ જ ખુશ થાય છે આ જોઈ ને. Bansi Chotaliya Chavda -
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
-
કેસર મોહનથાળ
#India post 15#મીઠાઈ#goldenapron17th week recipeફ્રેન્ડસ, મોહનથાળ આપણા ગુજરાતી ઓની એક એવી ટ્રેડિશનલ મીઠાઈ છે જેણે આજ ના ફાસ્ટ યુગ માં પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. વારે-તહેવારે દરેક ના ઘર માં બનતી આ મીઠાઈ નાનાં-મોટાં બઘાં ને ભાવે એવી છે. હું આજે ગુજરાત ની ટ્રેડિશનલ મીઠાઈ "કેસર મોહનથાળ "ની રેસીપી રજુ કરું છે. જે આપ સૌને જરુર પસંદ આવશે . asharamparia -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
ઓરમું (Ormu Recipe In Gujarati)
#ChooseToCook#30 મિનિટ રેસીપી અમારા ઘર માં બધાં ને ઓરમું ખૂબ જ ભાવે છે અમે જન્મદિવસ હોય તો શુકન નું ઓરમું કરીએ છીએ Bhavna C. Desai -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
# ઉપવાસ માં તમે ખાઈ શકો છો. ઉપવાસ હોય તો ટુટી ફુટી નાખવી નહિ. ટેસ્ટ માં સરસ છે. Arpita Shah -
સાંબા ની ખીચડી (Samba Khichdi Recipe In Gujarati)
જ્યારે વ્રત કે ઉપવાસ કરતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે ફરાળ કરતા હોય છીએ. ફરાળ માં ખવાતી મોટા ભાગની વાનગીઓ બટાકા માંથી જ બનાવતા હોય છીએ. ઉપરાંત તે તળેલી પણ હોવાથી પચવા માં ખૂબ ભારે પડે છે. તો આજે આપણે બનાવીશું એવી ડીશ જેમાં તેલ બીલકુલ ઓછું હોય અને ફટાફટ તૈયાર પણ થઈ જાય. ushaba jadeja -
ગણપતિ પ્રસાદ(parsad recipe in gujarati)
#GCઆ પ્રસાદ અમારા ઘર માં દર વરસે ગણપતિ માં બનાવાય છે અને બધા ને ખૂબ જ પસંદ આવે છે. Kinjal Kukadia -
સુજી માલપુઆ (Sooji Malpua Recipe In Gujarati)
માલપૂવા એ એક પ્રાચીન ભારતીય મીઠાઈ છે અને મોટાભાગના ભારતીય તહેવારોમાં માલપુઆને વિશેષ સ્થાન મળે છે.#EB#Week12 Sneha Patel -
ડ્રાય ફ્રૂટ બાસુંદી (Dry Fruit Basundi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપી#વીકમિલ૨દરેક શુભ પ્રસંગ માં લગભગ બાસુંદી નું સ્થાન તો હોય જ છે. દૂધ ને ખાંડ નાખી ને એક ચોક્કસ કન્સિસ્તન્સી સુધી ઉકળવા માં આવે છે. Kunti Naik -
બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14#ff1બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે Kalpana Mavani -
હેલ્ધી લાડુ(Healthy laddu recipe in Gujarati)
ઘરમાં દરેક જણને કોઈને કંઈ મીઠું ખાવાના શોખીન હોય છે અને યંગ જનરેશનને એવી મીઠાઈ જોતી હોય છે કે જે ખૂબ પૌષ્ટિક હોય મારા ઘર માં બી આવું કહીને કહેતી બનાવું છું તો છોકરાઓ પ્રેમથી ખાય છે Manisha Hathi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13420583
ટિપ્પણીઓ