સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)

Sonal Karia @Sonal
#ફરાળી,
માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ....
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,
માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાંબા ને બે વાર પાણી થી ધોઈ કુકરમાં લેવો.થોડું પાણી રાખવું અને 1/2 દૂધ ઉમેરી ઢાંકણ ઢાંકી ધીમા તાપે 8થી 10 મિનિટ થવા દઇ ગેસ બંધ કરવો.
- 2
કુકર ઠરે પછી ઢાંકણ ખોલી તેમાં બાકી નું દૂધ અને ખાંડ ઉમેરી મિક્સ કરી 8થી 10મિનિટ ઉકળવા દેવું......તો તૈયાર છે સાંબા ની ખીર.... ગરમ ગરમ પણ પી શકાય અને ઠંડી કરી ને પણ....ઇલાયચી, કાજુ,બદામ પણ ઉમેરી શકાય..... મને ઓરીજનલ ટેસ્ટ ગમે એટલે હું તો ઇલાયચી પણ નથી નાખતી....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાંબા ની ખીર(Samba Kheer recipe in Gujarati)
#RC2#ફરાર માટે ઝડપી બની જતો હળવો અને હેલ્ધી ઑપ્શન છે Sonal Karia -
ફરાળી દમ આલુ(Farali Dum Aloo Recipe In Gujarati)
આજે અગિયારસ હોય રૂટિન થી કંઈક અલગ એવું ફરાળી પરોઠા સાથે આ સબ્જી બનાવી છે ટેસ્ટ માં બહુ જ મસ્ત બની છે ઘરમાં બધાને બહુ જ ભાવ્યું તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
ફરાળી અપ્પમ(Farali appam recipe in Gujarati)
#જન્માષ્ઠમી સ્પેશિયલ#ફરાળી#સાઉથ આમ તો આ સાઉથ બાજુ ની ડીશ છે. મે અહીંયા ફરાળી અપ્પમ બનાવ્યા છે. એકદમ સરળ રીતે બની જતી આ ડિશ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
ફરાળી ભેળ (Falahari Bhel Recipe in Gujarati)
#EB#Week15#ff2#week2#ફ્રાઈડ_ફરાળી_રેસિપીસ શ્રાવણ માસની શરૂઆત સાથે જ અનેક હિન્દુ શ્રધ્ધાળુઓ ઉપવાસ કરતાં હોય છે એનક શ્રધ્ધાળુઓ નકોરડા કે એક સમય ખાઈને ઉપવાસ કરે છે. પરંતુ હાલના ફાસ્ટ સમયમાં અનેક લોકો ઉપવાસ કરે છે પરંતુ ફરાળી વાનગી આરોગીને ઉપવાસ કરી રહ્યાં છે. પહેલાના સમયમાં ફરાળી વાનગીમાં મીઠો ચેવડો અને ફરાળી પેટીસ જ મળતાં હતા. પરંતુ હવે શ્રધ્ધાળુઓ ફરાળી વાનગી આરોગીને શ્રાવણ માસના ઉપવાસ કરી રહ્યાં છે. તમે પંજાબી ભેળ, સૂકી ભેળ, ચાઈનીઝ ભેળ, ઢોકળા વાળી ભેળ, ચટણીવાળી ભેળ એમ અલગ -અલગ પ્રકારની ભેળનો તો ટેસ્ટ કર્યો હશે, પણ આજે એવી ભેળ બનાવીશું જેમાં બધી વસ્તુ સરળતાથી તમને મળી રહે અને ફટાફટ બની પણ જશે. ઘરમાં મોટાભાગે શ્રાવણ મહિનો કરતાં નથી હોતા છેવટે સોમવારનો ઉપવાસ તો બધા કરતાં જ હોય છે. તો રાહ જોયા વગર આ સોમવારે બનાવો ચટાકેદાર અને મસાલેદાર ફરાળી ભેળ. Daxa Parmar -
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
#EB#week6મારી ઈ બુક માટે ફટાફટ બની જતી ઇનોવેટિવ ડીશ Sonal Karia -
મીની ફ્રેન્ચ ફ્રાઈસ પોકેટ(Mini French fries pockets recipe in Gujarati)
#ફટાફટફટાફટ અને માત્ર ચાર જ વસ્તુ લઇ ને બની જતી આ વાનગી બાળકો ને બહુ ભાવશે.....નાસ્તા માં કે ફરસાણ તરીકે ઉપયોગ કરી શકો.... Sonal Karia -
ફયુઝન ખીર (ઈન્ડિચાઈન) (Kheer Recipe In Gujarati)
આ વાનગી ભારતીય ને ચાઈનીઝ એમ બન્ને દેશો ની વાનગી ને મેળવી ને બનાવવાનો પ્રયાસ કર્યો છે. મને આશા છે કે બધા ને ગમશે. #GA4 #Week3 Buddhadev Reena -
ફરાળી કાજુ કુલ્ફી(farali kaju kulfi reciepie in Gujarati)
#સમરઆ કુલ્ફી ફરાળી છે,તેમાં કોઈ પણ જાતનો પાઉડર કે કશું જ મિક્સ કરેલ નથી, જે સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે... Bhagyashree Yash -
-
સાબુદાણાની ખીર (Sago Kheer Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Kheer#આ સાબુદાણાની ખીર મારા દાદીમાં અગિયારસના દિવસે ઘણીવાર બનાવતા. આજે કદાચ મેં આ એમના હાથે બનાવેલી ખીર ૨૦ વર્ષ પછી બનાવી ખાધી. આજે પણ એ જ સ્વાદ આવ્યો છે. Urmi Desai -
આથેલા આમળા(Pickle Amla recipe in Gujarati)
વિટામિન સી થી ભરપુર એવા, મોટાં , ખાટા આમળા બજાર માં આવવા લાગે એટલે હું આ રીતે આમળા બનાવી ને ટેબલ પર રાખું જેથી નાના મોટા સહુ હાલતા ચાલતા આમળાં ખાતા જાય... Sonal Karia -
શીંગના લાડુ (Shingna ladu Recipe in Gujarati)
#ઉપવાસઈન્ડિયન સ્નીકરશીંગદાણા માંથી ઝડપથી બની જતી વાનગી એટલે શીંગના લાડુ. જે શ્રાવણ માસ દરમિયાન બનાવી શકાય છે. Urmi Desai -
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani -
ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે. Sachi Sanket Naik -
ગુંદા નો સંભારો (Gunda Sambharo recipe in Gujarati)
ગુણકારી એવા ગુંદા સિઝનમાં બહુ આવે મને પણ એ બહુ જ ભાવે એટલે અલગ અલગ રીતે બનાવી અને હું બહુ જ ખાવ અને ખવડાવું પણ આજે મેં સોનલબેન ની રેસીપી પ્રમાણે બનાવ્યા છે બહુ જ મસ્ત બન્યા છે થેંક્યુ સોનલબેન વિઠલાણી Sonal Karia -
ફરાળી ભેળ
#EB#Week15#faradi recipe cooksnap#week2#cookpadindia#cookpadgujarati આ ડીશ ઝટપટ બની હે છે અને નાના મોટા સૌ ને બહુ જ ભાવે છે. Alpa Pandya -
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#ff2#EB#week15આ ભેળ સ્વાદમાં ખુબ સરસ લાગે છે. તેમાં તમારા સ્વાદ મુજબ વસ્તુઓ એડ કરી શકો છો, આ ઉપરાંત કોઈ 1-2 વસ્તુ ઉપ્લબ્ધ ન હોય તો પણ બની શકે. Jigna Vaghela -
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
બેસન આલમંડ લાડુ (Besan Almond Ladoo Recipe In Gujarati)
#CB4›WEEK4#DFT#cookpadindiaબેસન ના લાડુ એટલે કે મગસ ના આ લાડુ અમારે ત્યાં સૌ ના પ્રિય એટલે બનાવ્યા સાથે જ થોડા દિવસ મા તો ફટાફટ ખવાઈ જાય... જલ્દી બની જાય.. અને તેમાંય તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં બદામ નો ભૂકો ઉમેર્યો... પછી તો પૂછવું જ શું.....!!!🥰🥰 ચાલો તો બનાવીએ.... Noopur Alok Vaishnav -
શકકરીયા ની ખીર (Shakkariya Kheer Recipe in Gujarati)
(ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય તેવી ખુબ જ ટેસ્ટી ખીર ) Komal Vasani -
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
-
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
ગુલકંદ થીક શેક (Gulakand Thick Shake Recipe In Gujarati)
માત્ર ત્રણ જ વસ્તુ થી અને ઝડપથી બની જતું હેલ્ધી થીક શેઇક Sonal Karia -
ફરાળી નાવડી
#ઉપવાસએમ તો એની પાછળ કઈ વાર્તા નાઈ પણ વિચાર આવ્યો કે ફરાળી કોઈ એવું વસ્તુ બનવું જે જોવામાં અને ખાવામાં મજા પડે. તો આ એક કોમ્બિનેશન કરવાનું વિચાર્યું જેમાં સાબુદાણા વડા બનાઉં પણ રેગ્યુલર શેપ કરતા અલગ તો નાવડી નો શેપ આપ્યો. જેમ નાવ માં કઈ સામાન હોય આ રીતે આ પણ દાબેલી ના મસાલા નું ફિલિંગ ભર્યું. ઉપર મસાલા સીંગ અને ચેવડા થી સજાવ્યું. નાવ હોય તો પાણી પણ જોઈએ તો અપને બનાવ્યું ઇમલી વાળું પાણી અને શેવાળ બનાઈ ગ્રીન ચટણી થી તો બની ગઈ આપણી ફરાળી નાવડી Vijyeta Gohil -
મસ્કમેલન માસ્ટરપંચ (Muskmelon Masterpunch Recipe in Gujarati)
મસ્કમેલન માસ્ટરપંચ મે પણ ટ્રાય કર્યું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen.
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14138588
ટિપ્પણીઓ (6)