મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)

Avni Sheth
Avni Sheth @avnii_002
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમોરૈયો
  2. 2 ટેબલ સ્પૂનશીંગદાણા
  3. 1 નંગબટાકુ ઝીણું સમારેલું
  4. 3 નંગલીલા મરચાં
  5. 1 ટી સ્પૂનજીરુ
  6. 2 ટેબલ સ્પૂનઘી
  7. સિંધવ સ્વાદ મુજબ
  8. 6-7 નંગ મીઠા લીમડાનાં પાન
  9. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મોરૈયા ને 2-3 વાર ધોઈ ને નીતારી લેવો

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ, લીલા ‌ મરચાં લીમડી નો વઘાર કરી તેમાં શીંગદાણા અને બટાકા નાખો ચારથી પાંચ મિનિટ સુધી સાંતળો.હવે તેમાં ૩ કપ પાણી નાખી અને ઉકળવા દો.ઉકળતા પાણી માં સીંધવ, છીણેલુ આદુ નાખો.હવે મોરૈયા માંથી પાણી નિતારી અને તેમાં મોરૈયો નાખો અને મિક્સ કરો. ધીમા તાપે ઢાંકીને મૂકી રાખો. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું.બધું જ પાણી બળી જશે અને મોરૈયો સોફટ થઈ ફુલી જાય એટલે ગેસ ઓફ કરી દો અને ઉપર ધાણા છાંટી દેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avni Sheth
Avni Sheth @avnii_002
પર

ટિપ્પણીઓ

Similar Recipes