ફાડા લાપસી મોદક ((Fada Lapsi Modak Reipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ફાડા લાપસી મોદક

ફાડા લાપસી મોદક ((Fada Lapsi Modak Reipe in Gujarati)

#cookpadindia
#cookpadgujarati
ફાડા લાપસી મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉંના ફાડા
  2. ૩|૪ વાટકી ઘી
  3. ૧ વાટકીખાંડ
  4. ૪.૫ વાટકી પાણી
  5. ૧/૪ કપ સુકો મેવો
  6. ૧/૪ ટીસ્પૂન ઇલિઇચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧બાજુ પાણી ઉકાળવા મુકો અને બીજી બાજુ ૧ નોનસ્ટીક પેન મા ઘી ગરમ થયે એમાં ઘઉં ના ફાડા ધીમાં તાપે શેકો..... એકદમ બ્રાઉન થવા દો....હવે ઉકાળતું પાણી નાંખો.... શરૂઆતમાં ગેસ ફાસ્ટ રાખવો ૨થી3 મિનિટ પછી ધીમાં તાપે ઢાંકણ ઢાંકી થવા મુકો....

  2. 2

    પાણી બળવા આવે ત્યારે એમાં સુકોમેવો નાંખો અને મીક્ષ કરો....૨ મિનિટ રહી ખાંડ ઉમેરો.... ખાંડ નું પાણી બળી જાય ત્યારે ગેસ બંધ કરી દો અને એમા ઈલાયચી અને જાયફળ પાઉડર નાંખો... હવે ૨ ટેબલ સ્પૂન જેટલી ફાડા લાપસી મોદક મોલ્ડ મા નાંખો

  3. 3

    ૧૫ મિનિટ બાદ એને અનમોલ્ડ કરો & સર્વિંગ ડીશ મિનિટ કાઢો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes