લસણ ની ચટણી(Lasan Chutney Recipe In Gujarati)

Saroj vadukur @cook_37416596
લસણ ની ચટણી(Lasan Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ક્રશ કરેલું લસણ તેમાં મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર લીંબુ નાખી બધું બરાબર મિક્સ કરવું
- 2
પછી કડાઈ માં 2 ચમચા તેલ ગરમ મૂકવું પછી તેમાં ક્રશ કરેલી ચટણી તેમાં નાખી સરખી હલાવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
-
-
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
-
લીલા લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
કાઠિયવાડમાં ખાસ કરી ને શનિવારે અડદ ની દાળ અને બાજરી નાં રોટલા નું ભાણું લગભગ ધણા નાં ઘરે બને.આ ભાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ એ ખૂબ જ ઉત્તમ છે.જેમાંથી મોટા પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે. કાઠિયવાડી ભાણું Varsha Dave -
-
-
-
-
કોથમીર લસણ ની ચટણી (Kothmir Lasan Chutney Recipe In Gujarati)
આ કોથમીર ની ચટણી છે પણ મે થોડી અલગ રીતે બનાવી છે#GA4#Week4 Krishna Joshi -
-
-
લીલા લસણ ની ચટણી (Lila Lasan Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #Garlic# લસણ ની ચટણી( લીલા લસણ ની ચટણી) આપણે કોથમીર ની ચટણી તો ખાતા જ હોઈએ છે.તો આજે આપણે લીલા લસણ ની ચટણી કરશું.બનાવવામાં પણ સેહલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ.તેના પાન માં ખુબજ સારા પ્રમાણ માં ફાઇબર હોઈ છે.તેના પાન નો જેટલો ઉપયોગ થાય તેટલો કરવાનો.પાછા શિયાળા સિવાય બહુ જોવા પણ ના મળે એટલે તેનો ઉપયોગ ખાસ કરવાનો. Anupama Mahesh -
-
-
-
-
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494013
ટિપ્પણીઓ