મેથી મસાલા પરાઠા(Methi Masala Paratha Recipe In Gujarati)

થેપલા અને પરોઠા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ બને જ .આજે લંચમાં છોલે ચણા મસાલા અને સાથે મેથી મસાલા પરાઠા બનાવ્યા.
મેથી મસાલા પરાઠા(Methi Masala Paratha Recipe In Gujarati)
થેપલા અને પરોઠા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ બને જ .આજે લંચમાં છોલે ચણા મસાલા અને સાથે મેથી મસાલા પરાઠા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં લોટ અને બધા મસાલા નાખી મિક્સ કરી લેવું. ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખતા જઈ સોફ્ટ લોટ બાંધી અને દસ મિનિટનો રેસ્ટ આપવા રાખી દેવો
- 2
ત્યારબાદ તેમાંથી મીડીયમ સાઈઝના લુવા કરી પરોઠા ટ્રાયેંગલ વણવા અને બીજી બાજુ નોનસ્ટીક પેન ગરમ કરવા મૂકી તેમાં બંને બાજુ ગુલાબી થાય તે રીતે બધા પરોઠા શેકીને તૈયાર કરી લેવા
- 3
તો તૈયાર છે
મેથી મસાલા પરાઠા
મે મેથી મસાલા પરાઠા (છોલે) ચણા મસાલા સાથે સર્વ કર્યા છે.
આ પરોઠા ઠંડા થઈ ગયા પછી પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે.
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દુધી મેથીના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#૩૦ મીનીટ રેસીપી #30minsCookpad indiaCookpad Gujaratiઅમારા ઘરમાં વીકમાં એક દિવસ થેપલા બને કેમ કે થેપલા બધાને બહુ જ ભાવે તો આજે મેં દૂધી અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR4 : મેથી મસાલા ભાખરીરાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. Sonal Modha -
સ્ટફ પોટેટો મેથી પરાઠા (Stuffed Potato Methi Paratha Recipe In Gujarati)
સ્ટફ પરાઠા રેસિપીસ#WPR : સ્ટફ પોટેટો મેથી પરાઠાપરાઠા એ એક એવી વાનગી છે જે નાના મોટા બધાને ભાવતી હોય છે . તેમા પણ સ્ટફ પરાઠા મા કેટલી બધી ટાઈપ ના વેરીએશન કરી શકાય છે . તો આજે મે સ્ટફ પોટેટો મેથી પરાઠા બનાવ્યા. આ પરોઠા ખાવામા એકદમ ટેસ્ટી લાગે છે. ગરમ ગરમ પરોઠા Breakfast અથવા Dinner મા સર્વ કરી શકાય છે . Sonal Modha -
સ્પીનચ ગાર્લિક પરાઠા (Spinach Garlic Paratha Recipe In Gujarati)
સ્પીનચ ગાર્લિક પરાઠાકોઈ પણ ટાઈપ ની ભાજી માથી થેપલા પરોઠા બનાવી શકાય છે . તો આજે મે સ્પીનચ ગાર્લિક પેસ્ટ નાખી ને પરોઠા બનાવ્યા. Sonal Modha -
સુકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
#ChooseToCookકઠોળ ખાવું હેલ્થ માટે બહુ જ સારું. તેમાંથી જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે .અમારા ઘરમાં વીકમાં એક દિવસ કઠોળ બને . બધા ને કઠોળ નુ શાક બહુ જ ભાવે .તો આજે મેં સૂકા ચોળાનુ રસાવાળું શાક બનાવ્યું. Sonal Modha -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
લેફટ ઓવર ખીચડી ના થેપલા (Left Over Khichdi Thepla Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના થેપલાઅમારા ઘરમાં બધાને થેપલા બહુ જ ભાવે છે તો આજે મેં વધેલી ખીચડી અને મેથી ની ભાજી નાખીને થેપલા બનાવ્યા. Sonal Modha -
મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા (Multi Grain Methi Masala Paratha Recipe In Gujarati)
આજે ડીનરમાં મલ્ટી ગ્રેઈન મેથી મસાલા પરોઠા બનાવ્યા. આ પરોઠા ખાવા માં હેલ્ધી છે. Sonal Modha -
ચોપડીયા (પરોઠા)
માય બેસ્ટ રેસીપીસWeek1#MBR1 : ચોપડીયા (પરોઠા)અમારા ઘરમા થેપલા, પરોઠા, ભાખરી બધા ને બહુ જ ભાવે એટલે Week મા એક દિવસ તો બને જ . તો એમા પણ હુ થોડા વેરીએશન કરી ને અલગ અલગ રીતે બનાવુ . એટલે ઘરમા બધાને કાઈ different ટેસ્ટ ની આઈટમ ખાવા મલે . Sonal Modha -
ડુંગળી પનીર પરાઠા (Onion Paneer Paratha Recipe In Gujarati)
પરોઠા જુદી જુદી રીત બને છે. આલુ પરોઠા ગોબી પરોઠા પણ આજે આપણે એક નવા જ પરોઠા બનાવશું. જરૂરથી ટ્રાય કરજો. Pinky bhuptani -
રીંગણ બટેટાનું ભરેલું શાક
રીંગણ ખાવા બહુ ઓછા લોકો પસંદ કરતા હોય છે. પણ રીંગણ બટેટાનું ભરેલું શાક આમ તો બધાનું ફેવરિટ હોય છે . અમારા ઘરમાં તો બધા જ ને બહુ જ ભાવે. એટલે પંદર દિવસે એક વખત તો મારા ઘરમાં ભરેલું શાક બને જ. Sonal Modha -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
પાલક મેથી ની ભાજી ના પરાઠા
લીલી ભાજી ની રેસીપીસ#BR : પાલક ,મેથી ની ભાજી ના પરાઠાશિયાળાની સિઝન શરૂ થતા લીલા શાક અને ભાજી જેમકે તાજી પાલક અને મેથી ની ભાજી આવવા લાગે છે .અને ભાજીમાંથી આપણને જોઈતા પ્રમાણમાં આયર્ન મળી આવે છે તો રોજિંદા જીવનમાં ભાજી નો ઉપયોગ કરવો જ જોઈએ. તો આજે મેં પાલક અને મેથી ની ભાજી ના પરોઠા બનાવ્યા. Sonal Modha -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
આલુ મેથી પરાઠા (Aloo Methi Paratha Recipe In Gujarati)
#CWTકૂક વિથ તવાપરાઠા રેસીપીસશિયાળા ની થોડી થોડી શરૂઆત થઇ ગઈ છે અને મેથી ની ભાજી પણ સરસ તાજી મળે છે એટલે મેં આજે આલુ મેથી પરાઠા બનાવ્યા છે અને ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
આ પરોઠા આમ તો મેંદા માં થી જ બને છે, પણ મેં અહીંયા ઘઉંના લોટ માં થી બનાવ્યા છે જે વધારે પોષ્ટીક છે.આ પરોઠા એટલા નરમ છે કે મોઢા માં ઓગળી જાય છે.હેલ્થી મસાલા લછા પરોઠા Bina Samir Telivala -
દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
માય બેસ્ટ રેસીપી#MBR8 : દુધી મેથી ખીચડી ના મુઠીયા શિયાળાની સિઝનમાં ફ્રેશ મેથી સરસ મળતી હોય છે તો મેં આજે દુધી મેથી અને લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા બનાવ્યા જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
મેથી પૂરી(methi puri recipe in gujarati)
ઓલ ટાઇમ બધાને ભાવે એવી મેથી પૂરી જે ચા સાથે તો સરસ લાગે જ છે પણ એમ થોડી નાની નાની ભુખમાં પણ બાળકો ને આપો તો મસ્તી થી ખાઈ લે. અને પાછુ એક વાર સામટી બનાવી લો તો 1 વિક નાસ્તા નું ટેન્શન દૂર. Vandana Darji -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
કસૂરી મેથી અને અચાર મસાલા ફલેવર તીખી પૂરી
આજે રવિવાર એટલે લંચ માટે ગરમા ગરમ પૂરી બનાવી.તીખી મસાલા પૂરી બધાને બહુ જ ભાવે 😋 Sonal Modha -
મેથી ના થેપલા (Methi Na Thepla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiથેપલા મોટા નાના સૌને ભાવે છે .થેપલા ઘણા પ્રકાર ના બને છે .દૂધી ના ,મિક્સ વેજિટેબલ વગેરે .મારા સન ને મેથી ના થેપલા બહુ ભાવે છે .એટલે મેં મેથી ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મલ્ટીગ્રેઈન મસાલા પરોઠા (Multigrain Masala Paratha Recipe In Gujarati)
મલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો Dunner ma આજે મેં મલ્ટી ગ્રેઈન મસાલા પરોઠા બનાવ્યા છે. Sonal Modha -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
ટિપ્પણીઓ