લસણ ની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)

chitroda dhara
chitroda dhara @cook_26631354

લસણ ની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2 લોકો
  1. 20લસણ ની કડી
  2. 3 ચમચીપાણી
  3. 2 ચમચીમરચુ પાઉડર
  4. 1/2 ચમચીખાંડ
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1/2 ચમચીલીંબુનો રસ
  7. 2 ચમચીતેલ
  8. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાટકી માં લસણ લો.ત્યારબાદ ચટણી, મીઠું,ખાંડ ઉમેરીને દસ્તા વળે ખાંડો.

  2. 2

    હવે તેમાં લીંબુનો રસ,તેલ અને પાણી ઉમેરો.

  3. 3

    ત્યારબાદ સારખી રીતે હલાવી ને થેપલાં કે પરોઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
chitroda dhara
chitroda dhara @cook_26631354
પર

ટિપ્પણીઓ

Similar Recipes