આલુ પાલક (Aloo Palak Paratha Recipe In Gujarati)

Ushma Vaishnav @homechef_ushma
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અધકચરા બાફી લો. પાલકને બ્લાંચ કરી પ્યુરી તૈયાર કરો.
- 2
એક પેનમાં તેલ મૂકી તેમાં ડુંગળી, ટામેટાં, આદુ, લસણ, કાજુ બધું ઉમેરી 5 મિનિટ સાંતળી લો. ઠંડુ પડે એટલે મિક્સર માં ક્રશ કરી લો.
- 3
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં જીરું, તજ, લવિંગ સૂકા મરચાં નો વઘાર કરો. તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી દો. 2 મિનિટ સાંતળી તેમાં મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં પાલકની પ્યુરી ઉમેરી બરાબર પાકે એટલે તેમાં બટાકા ના તળેલા પીસ ઉમેરી બધું બરાબર ઉકળે એટલે ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો
- 4
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
#WDમારી આ રેસેપી કોમલબેન દોશી ને ડેડીક્ટ કંરુ છું . Thank you so much Komalben🙏🏻🙏🏻for your support.. Happy Woman’s Day Jigna Gajjar -
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
#AM3કોર્ન પાલક એ હોટેલમાં મળતી એક પંજાબી સબ્જી છે. મેં ઘણા સમય પહેલા આ સબ્જી ખાધી હતી અને ટેસ્ટ સારો હોવાથી ઘરે બનાવી છે. Jyoti Joshi -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી માં પાલક પનીર એ સરળતાથી બની જાય અને સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે એવું શાક છે જેમાં પાલક ની ભાજી નેએક અલગ અંદાજમાં બનાવાય છે Pinal Patel -
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
-
પાલક આલુ ની સબ્જી (Palak Aloo Sabji Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16500755
ટિપ્પણીઓ