સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

આ લાડુડી સુકી ઉધરસ કફ શરદી વગેરે મા ખાસ ખવાય છે હળદર એન્ટી બેક્ટેરિયલ નો ગુણ હોવાથી ગળા ના વાયરલ ઇન્ફેક્શન સામે ખાસ રક્ષણ આપે છે #VR

સુંઠ ની લાડુડી (Sunth Ladudi Recipe In Gujarati)

આ લાડુડી સુકી ઉધરસ કફ શરદી વગેરે મા ખાસ ખવાય છે હળદર એન્ટી બેક્ટેરિયલ નો ગુણ હોવાથી ગળા ના વાયરલ ઇન્ફેક્શન સામે ખાસ રક્ષણ આપે છે #VR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ગોળ
  2. 3 ચમચીસુંઠ પાઉડર મે અહી હોમ મેડ લીધો છે
  3. 1/2 કપ ઘી
  4. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ માં સમારેલો ગોળ સુંઠ ઘી ભેગા કરી લો

  2. 2

    હવે ગેસ પર ધીમા તાપે મિશ્રણ ને તાવીથા ની મદદ થી સતત ચલાવતા રહો થોડુ ધટ થાય એટલે તેમા હળદર ઉમેરી ઠંડુ થવા મુકી દો

  3. 3

    મિશ્રણ ઠરી જાય એટલે તેની સોપારી જેવી લાડુડી બનાવી લો

  4. 4

    તૈયાર છે સુંઠ ની લાડુડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes