રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR6
Week 6
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

રીંગણ નો ઓળો કાઠિયાવાડી રીતે (Ringan Oro Kathiyawadi Style Recipe In Gujarati)

વિન્ટર લંચ & ડિનર 🥘🥙🫕
#WLD
#CookpadTurns6
માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)📕📗
#MBR6
Week 6
#CWM2
#Hathimasala
કુક વિથ મસાલા - 2 (ડ્રાય/ખડા મસાલા રેસીપીસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોરીંગણ ઓળાના(વજન માં હલકા રીંગણ લેવા)
  2. 250 ગ્રામડુંગળી લીલી ઝીણી સમારેલી
  3. 100 ગ્રામલીલું લસણ સમારેલું
  4. 2 ચમચીસૂકું લસણ ઝીણું સમારેલું
  5. 3ટામેટાં ઝીણા સમારેલા
  6. કોથમીર સમારેલી
  7. 2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 2 ચમચીધાણાજીરું પાઉડર
  9. 1/2 ચમચીહળદર
  10. સ્વાદાનુસાર મીઠું
  11. મોટા ચમચાશીંગ તેલ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓળા માટે રીંગણ હમેશા તાજા અને વજન માં હળવા લેવા,તેમાં બીજ કૂણાં હોય છે
    સૌપ્રથમ રીંગણા ને ગેસ પર સેકી લેવા શેકાઈ ગયા બાદ તેની છાલ ઉતારી ઠંડા થવા દેવું.
    નાના ટુકડામાં સમારી લેવું અને ત્રાંસુ રાખવું જેથીરીંગણ નું પિત્ત નીકળી જાય,
    રીંગણ સેકાય એ દરમ્યાન ડુંગળી લસણ કોથમીર ટામેટાં વગેરે સમારી તૈય્યાર રાખવા

  2. 2

    વઘાર માટેની સામગ્રી ગેસ પર કડાઈ મૂકી તેલ ગરમ થયા બાદ તેમાં લસણનો વઘાર કરી હિંગ નાખી લસણ બ્રાઉન કલરનું થાય પછી તેમાં ડુંગળી સાંતળવી ત્યારબાદ ટામેટાં ઉમેરવા,ટામેટાં ચડી જાય એટલે લીલું લસણ ઉમેરી બધા મસાલા એડ કરો(હળદર મીઠું ધાણાજીરું મરચું મસાલો એડ કરી કૂક થવા દેવું)

  3. 3

    તો તૈયાર છે ગરમા ગરમ રીંગણ નો ઓળો,, સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes