પાપડ ચૂરી (Papad Choori Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

પાપડ ચૂરી (Papad Choori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
  1. ૫ નંગ પાપડ
  2. ૧ નંગ કાંદા
  3. ૧ નંગ ટામેટાં
  4. થોડી કોથમીર
  5. ૧ ચમચીઘી ગરમ
  6. લાલ મરચું
  7. મીઠું
  8. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    પાપડ સેકી લો ચૂરો કરી લયીએ

  2. 2

    એમાં કાંદા ટોમેટો અને મસાલા, ઘી કોથમીર નાંખી મિક્સ કરો

  3. 3

    પાપડ ચુરી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes