પાપડ પરોઠા(Papad Paratha Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. પાપડ
  3. ૧ ચમચીઝીણી સમારેલી કોથમીર
  4. ૧ ચમચીમરચું
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં સ્વાદ અનુસાર મીઠું અને મોં નાખી પરોઠા નો લોટ બાંધો.

  2. 2

    પાપડ ને તળી લો. તેનો ભૂકો કરી બધા મસાલા ઉમેરો

  3. 3

    લોટ નો એક લુવો લઈ થોડું વણો. તેમાં પાપડ નું પુરણ ભરો. તેને ફરી વાળી લુવો બનાવો.

  4. 4

    તેમાંથી પરોઠું વણો. તેવી ગરમ મૂકી તેના પર તેલ થી શેકો.પાપડ પરોઠા ને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes