મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા, ડુંગળી,કોથમીર સમારી લો.
- 2
એક બાઉલ માં ડુંગળી,ટામેટા,કોથમીર મિક્સ કરી હલાવી લો. એક ડીશ માં લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ,ચાટ મસાલો મિક્સ કરી મસાલા પાપડ નો મસાલો તૈયાર કરો.
- 3
હવે લોઢી પર સહેજ તેલ લગાડી ધીમા તાપે પાપડ બન્ને બાજુ શેકી પાપડ ઉતારી લો.
- 4
તેને ઠંડો થવા દો ત્યારબાદ તેના પર તૈયાર કરેલ મિક્સ પાથરો ત્યારબાદ તેના પર મસાલા પાપડ નો તૈયાર કરેલ મસાલો છાંટો.
- 5
તૈયાર છે મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14621748
ટિપ્પણીઓ