સેઝવાન પુલાવ (Schezwan Pulao Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

સેઝવાન પુલાવ (Schezwan Pulao Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૧ વાટકીભાત ના ચોખા
  2. મિક્સ vegetable લેવા જરૂર મુજબ
  3. 1 ચમચીસોયા સોસ
  4. 1 ચમચીચીલી સોસ
  5. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  6. 2 ચમચીટોમેટો કેચઅપ
  7. સેઝવાન ચટણી જરૂર મુજબ
  8. 1/2 ચમચીજીરું
  9. 1 તમાલપત્ર
  10. 1તજ
  11. 2 લવિંગ
  12. 4 -5 કાજુ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    ભાત બનાવી લેવા પેલા ૮૦% બાફવા જેથી છુંટા વેજીટેબલ કાપી નાખીએ જે ભાવે એ પ્રમાણે

  2. 2

    હવે વગાર કરીશું જીરુ હિંગ તજ લવિંગ તમાલપત્ર તેલ ગરમ થાય પછી નાખવા કડાઈ માં

  3. 3

    ફ્લાવર ગાજર વટાણા બાફી લેવા થોડા

  4. 4

    વગાર માં કાંદા કેપ્સીકમ અને બીજા વેજીટેબલ નાખવા બીજા સોસ નાખી મિક્સ કરવા

  5. 5

    હવે ભાત નાખી હલાવી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
પર
Pune

Similar Recipes