પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.
#ATW3
#TheChefStory
#psr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગ્રેવી માટે
  2. 2ટેબલસ્પૂ્ન તેલ
  3. 2 નંગ મોટી ડુંગળી
  4. 3 નંગ મોટા ટામેટાં
  5. 8-10કળી લસણ
  6. 8-10કાજુ
  7. 4 નંગલવિંગ
  8. 3-4ઇલાયચી
  9. સબ્જી માટે
  10. 250 ગ્રામપનીર
  11. 1 નંગ કેપ્સિકમ
  12. 1 નંગ ડુંગળી
  13. 2ટેબલ સ્પૂ્ન ઓઇલ+બટર
  14. 1ટીસ્પૂ્ન લાલ મરચું
  15. 1/2 ટીસ્પૂનધાણાજીરું
  16. 1/2 ટીસ્પૂનગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગ્રેવી માટે પેન મા તેલ લઇ તેલ ગરમ થાઈ એટલે તેમાં તજ લવિંગ ઇલાયચી ઉમેરી ને ઉભી સમારેલી ડુંગળી લેવી. ડુંગળી બ્રાઉંન થાય પછી લસણ ની કળી, કાજુ ઉમેરી 2-3 મિનિટ સાતાળવું પછી ટામેટા અને મીઠું તેમજ મરચું ઉમેરી ને ટામેટા પોચા થાઈ ત્યાં સુધી સાતળવું

  2. 2

    પનીર ને મીઠું અને મરચું છાટી રેસ્ટ આપવો... ગ્રેવીનું મિશ્રણ ઠંડુ પડે એટલે ક્રશ કરી સ્મૂધ ગ્રેવી તૈયાર કરવી

  3. 3

    હવે અન્ય એક પણ મા તેલ તથા બટર ઉમેરી ગરમ થાઈ એટલે આદું લસણ તેમજ ચોરસ કાપેલા ડુંગળી તથા કેપ્સિકમ ઉમેરી તેમાં ગ્રેવી ઉમેરી તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી થવા દેવું

  4. 4

    અંત મા અન્ય મસાલા તેમજ પનીર ઉમેરી સબ્જી તૈયાર કરવી. તૈયાર સબ્જી મા કોલસો મૂકી ધૂગાર આપવો અને ગરમ કરેલી સીઝ્ઝલેર પ્લેટ મા સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes