રાજમા (Rajma Recipe In Gujarati)

Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
Gujarat

#ATW3
#TheChefStory
#CookpadIndia
#Cookpad_gu
રાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે.

રાજમા (Rajma Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#CookpadIndia
#Cookpad_gu
રાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6-8 સર્વિંગ્સ
  1. 1.5 કપનાના રાજમા
  2. 4 નંગ કાંદા
  3. 8-10નાના ટામેટા
  4. 3 નંગ લીલા મરચા
  5. 8-10લસણ ની કળી
  6. 1 ટુકડોઆદું
  7. 3-4ચમચા તેલ
  8. 1 ચમચીજીરું
  9. 2 ચપટીહિંગ
  10. 1/2 ચમચીહળદર
  11. 2ચમચો લાલ મરચું
  12. 3ચમચો ધાણાજીરું
  13. 1ચમચો કાશ્મીરી લાલ મરચું
  14. 1/2ચમચો ગરમ મસાલો
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. પાણી જરૂર મુજબ
  17. લીલા ધાણા કાપેલા
  18. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    રાજમાં આગલી રાતે ધોઈ પલાળી લેવા. સવારે એમાં મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સરખા બાફી લેવા.

  2. 2

    કાંદા અને ટામેટા લઇ છોલી ધોઈ લેવા. ન કાપી લેવા. એક મિક્સર જાર માં કાંદા લસણ અને લીલા મરચા અને આદું નો ટુકડો લઇ અદ્યકચરું પીસી લેવું.

  3. 3

    કડાઈ માં તેલ ગરમ કરી એમાં જીરું હિંગ નો વઘાર કરી પીસેલું કાંદો લસણ અને લીલું મરચું નાખી સાતળવું.

  4. 4

    મિક્સરના જારમાં ધોઈને કાપેલા ટામેટાં અધકચરા પીસી લેવા. કાંદા માંથી તેલ છૂટું પડે એટલે પીસેલા ટામેટાં નાખી સાંતળવા મુકવા.

  5. 5

    ટામેટાં સતરાઈ અને તેલ છૂટું પડે એટલે એમાં હળદર લાલ મરચું કશ્મીરી લાલ મરચું, ધાણાજીરું અને જરૂર પ્રમાણે મીઠું નાખી મિક્સ કરવું.

  6. 6

    જરૂર પ્રમાણે ગરમ પાણી અને બાફેલા રાજમા ઉમેરી દેવા. જોડે ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 લીંબુ નાખી ઉકળવા મૂકવું. ખદ ખડી જાય એટલે ઝીણા સમારેલા ધાણા ઉમેરી દેવા.

  7. 7

    રાજમાં તૈયાર છે ગરમ ગરમ રાજમાને ચાવલ જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Dhaval Chauhan
Khyati Dhaval Chauhan @the_veggie_vogue
પર
Gujarat
she is a Home Baker and A craft lover person. She loves to make yummy food for family.
વધુ વાંચો

Similar Recipes