જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો.
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
ઘઉંના કકરા લોટ ની પૂરી લાંબા સમય સુધી કડક અને ફૂલેલી રહે છે. લોચા જેવી થઈ જતી નથી. તેમાં જીરું નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે .આ પૂરી તમે શાક સાથે , ચા સાથે કે દૂધ સાથે પણ ખાઈ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં તેલ જીરું અને મીઠું નાખી મિક્સ કરી અને પૂરી જેવો લોટ બાંધી લેવો. તેને મસળી અને બરાબર સ્મૂધ કરી લેવું ત્યારબાદ તેના લુવા પાડી લેવા.
- 2
હવે પૂરીને વણી લેવી. ત્યારબાદ એક ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરો. અને ગરમ તેલમાં પૂરીઓ તળી લેવી.
- 3
તૈયાર છે જીરા પૂરી
Similar Recipes
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner#breakfastસવારે નાસ્તામાં અથવા તો સાંજના ડિનરમાં ગરમા ગરમ ફરસી પૂરી ચા સાથે, અથાણા સાથે કે દૂધ સાથે ખાવાની મજા જ ઓર છે. વડી કકરા લોટ ની પૂરી એ ફૂલવાની સાથે થોડી ક્રિસ્પી પણ બને છે તેથી વધુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ફરસી મીની પૂરી (Farsi Mini Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadનાસ્તા માટે ,પ્રવાસ માટે, વધુ દિવસ સુધી રાખી શકાય તેવી આ કડક પૂરી ચા સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7સવારે કે સાંજે નાસ્તામાં કડક જીરા પૂરી ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, જીરુ પાચન માટે ખુબ જ લાભદાયી છે. Pinal Patel -
-
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia#breakfast Neeru Thakkar -
જીરા મસાલા લોચા પૂરી (Jeera Masala Locha Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindiaજીરા મસાલા લોચા પૂરી (ફેશ) Sneha Patel -
પૂરી (Poori Recipe in Gujarati)
#GA4#week4લસણીયા મરચાં વાળી તીખી પૂરી. અથાણું કે ચા સાથે ખાઈ શકાય છે. અને એમજ ખાઈ શકો છો. Shital -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#Tipsમસાલા પૂરી માં ૨ ચમચી રવો નાખવાથી પૂરી ફુલી ફુલી અને ક્રિસ્પી થાય છે અને પૂરીને થોડા ટાઈમ માટે રહેવા દઈએ તો પણ તે ફુલેલી જ રહે છે આ મસાલા પૂરી ચા કોફી દૂધ દરેક સાથે સારી લાગે છે ને વધારે તો નાસ્તામાં તેનો ઉપયોગ વધારે થાય છે Jayshree Doshi -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#Foodfestival#FFC7#WEEK7જીરા પૂરી કઠણ અને નરમ બંને રીતે બનાવી શકાય છે સાથે ખાટું અથાણું, ચટણી, ચા પીરસી શકાય. મેં અહીં લાલ મરચાં ની ચટણી સાથે સર્વ કરી છે. Krishna Mankad -
જીરા મસાલા સમોસા પૂરી (Jeera Masala Samosa Poori Recipe In Gujarati)
#FFC7 જીરા મસાલા સમોસા પૂરી(લોચા પૂરી) Jayshree Chotalia -
સત્તુ પૂરી (Sattu Poori Recipe In Gujarati)
#EB#Week11આ પૂરી અમારે ત્યાં શીતળા સાતમ વખતે ખાસ બનાવવામાં આવે છે. આ ઉપરાંત લાંબી મુસાફરી દરમિયાન પણ ડ્રાય હોવાથી વધારે સમય સુધી સારી રહે છે. ચા, દુધ કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ બનાવજો સત્તુ ની ડ્રાય પૂરી. Jigna Vaghela -
જીરા પૂરી (Jeera puri recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpadgujarati#cookpadindia#cookpad જીરા પૂરી એક ખૂબ જ ક્રિસ્પી પૂરી છે. આ પૂરીને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ લઈ સરસ મજાની ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પુરી ને સૂકા નાસ્તા તરીકે યાત્રા-પ્રવાસમાં લઈ જવા માટે કે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકાય છે. તહેવારના દિવસોમાં આ જીરા પૂરી ને અગાઉથી બનાવી રાખી તહેવાર સમયે વાપરવામાં આવે છે. આ પૂરીને બનાવી લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે. મેં આજે હોળીના તહેવાર નિમિત્તે એક સરસ મજાના ફરસાણમા જીરા પૂરી બનાવી છે. Asmita Rupani -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#FFC7#Week-7#Cookpad#Cookpadgujarati#Cookpadindiaક્રિસ્પી ટેસ્ટી જીરા પૂરી બનાવવામાં મીઠું જીરુ મોણ માટે તેલ નો ઉપયોગ કરવાથી જીરા પૂરી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે આ પૂરી નો તહેવાર માં ખૂબ ઉપયોગ કરવામાં આવે છે નાસ્તામાં પણ જીરા પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે Ramaben Joshi -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfastદિવાળી ઉપર ખાસ બનતી આ જીરા પૂરી ખુબ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા કંઈ ઓર જ છે. વડી આને એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. Neeru Thakkar -
જીરા પૂરી(Jeera Poori Recipe in Gujarati)
#GA4#Week9ઘઉં ની જીરા પૂરી ચા સાથે નાસ્તમાં ખૂબ જ સરસ લાગે છે. Yogi Patel -
મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
મસાલા પૂરી સૌને ભાવતી વાનગી છે એ ચા દૂધ દહીં તથા અથાણાં ચટણી સાથે ખાઈ શકાય છે .#GA4#week9 himanshukiran joshi -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
ખીર - પૂરી કે રસ-પૂરીનું નામ પડે ત્યારે યાદ આવતી પૂરી.. ચા સાથે અથાણા સાથે કે બહારગામ જતી વખતે લઈ જવાતી મસાલા પૂરી. Dr. Pushpa Dixit -
હાર્ટ જીરા પૂરી
#વિકમીલ3મેં શેકેલું જીરું ઉમેરીને જીરા પૂરી બનાવી છે જે ચા ની સાથે બહુ જ સારી લાગે છે. Pinky Jain -
-
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
જીરા પૂરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week7#cookpadgujarati પુરી એ ભારતીય બ્રેડ છે જે ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પુરીની રેસીપી ખૂબ જ સરળ છે અને તેને માત્ર મીઠું અથવા મસાલા વડે સાદી બનાવી શકાય છે. માત્ર થોડા મસાલા અને જીરું ઉમેરવાથી આ પુરી ખસ્તા અને ક્રિસ્પી એક ખાસ વાનગી બની જાય છે. જીરા પૂરી એ ખૂબ જ ક્રિસ્પી ને ખસ્તા પૂરી છે. આ પૂરી ને સૂકા નાસ્તા તરીકે બનાવવામાં આવે છે. જીરા પૂરી માં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ઉમેરવામાં આવે છે ને સરસ મજા ની ક્રિસ્પી ને ખસ્તા પૂરી બનાવવામાં આવે છે. આ જીરા પૂરીને સૂકા નાસ્તા તરીકે યાત્રા - પ્રવાસ કે બાળકોના ટિફિન બોકસમાં પણ આપી સકાય છે. આ પૂરી ને તહેવારોના દિવસો માં બનાવાવવા માં આવે છે. આ પૂરી ને સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
ક્રિસ્પી જીરા પૂરી (Crispy Jeera Poori Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધાં ની ફેવરિટ એવી ક્રિસ્પી જીરા પૂરી ની રેસિપી હું આજે તમારી સાથે શેર કરીશ. આ પૂરી ખાવા ની ખૂબ મજા આવે છે. તમે આ પૂરી ને ટ્રાય કરી શકો છો... ખૂબ સરસ લાગે છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે... Urvee Sodha -
મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગરમાગરમ ચા કે કોફી સાથે નાસ્તા માટે એકદમ મસાલેદાર અને ક્રિસ્પી મેથીની પૂરી દરેકને ખૂબ પસંદ પડે છે. મેથીના સ્વાદથી સભર આ પૂરી ૧૦/૧૫ દિવસ સુધી સરસ રહેતી હોવાથી તમે પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકો છો. Riddhi Dholakia -
મેથી મસાલા કડક પૂરી (Methi Masala Kadak Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiકડક પૂરી બનાવવા માટે આજ મેં નવી ટ્રીક અજમાવી છે. જેનાથી પૂરી એકદમ કડક,ક્રિસ્પી અને પાતળી બને છે. આ પૂરી એકલી પણ ખાઈએ તો મજા આવે એવી છે તેમજ ચા સાથે તો ખૂબ જ મજા આવે. Ankita Tank Parmar -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
છોલે વીથ મસાલા પૂરી
#PSR#cookpad#cookpadindia#cookpadgujarati#tastyસામાન્ય રીતે છોલે ચણા સાથે આપણે ભટુરે અથવા ઘઉંના લોટની મોટી પૂરી બનાવતા હોઈએ છીએ. આજે મેં છોલે ચણા સાથે મસાલા પૂરી બનાવી છે. જે છોલે સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
ગોબા પૂરી(goba puri recipe in gujarati)
#india2020ગુજરાતી નાસ્તા માં ખાઈ શકાય તેવી આ પૂરી ખુબ સરસ લાગે છે એને ચા સાથે પણ ખાઈ શકાય છે. ઘણાં દિવસો સુધી સારી રહે છે. Daxita Shah -
ક્રિસ્પી મેથી પૂરી (Crispy Methi Puri Recipe In Gujarati)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથીની ભાજીનો ઉપયોગ કરીને લાંબો સમય સ્ટોર કરી શકાય તેરી ક્રિસ્પી મેથી પૂરી મેં તૈયાર કરે છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી તૈયાર થઈ જાય છે અને લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે તથા ટ્રાવેલિંગમાં સાથે લઈ જવી સારી છે ચા, અથાણા, મરચાં વગેરે સાથે આ પૂરી સરસ લાગે છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505990
ટિપ્પણીઓ (3)