મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#Indian curry recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામની એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો. પછી તેને છોલી મિક્સર જારમાં લઈ થોડું પાણી નાખી મુલાયમ પેસ્ટ બનાવી લો ડુંગળી અને લીલા મરચા ને કાપી લો
- 2
હવે કડાઈમાં 1/2 ચમચી તેલ લઈ તેમાં કાળા મરી લવિંગ તજ ઈલાયચી ડુંગળી અને લીલા મરચાં નાખીને ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો
- 3
ઠંડુ થઈ જાય પછી બધા આખા મસાલા કાઢી બદામની પેસ્ટ માં મિક્સ કરીને પીસી લો પનીર ના પીસ કરી લો
- 4
હવે કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરું અને બધા આખા મસાલા નાખો પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખો પછી તેમાં મીઠું અને 1/2 કપ પાણી નાખીને ૬-૭ મિનિટ માટે ધીમા તાપે થવા દો
- 5
પછી તેમાં ગરમ મસાલો ઈલાયચી પાઉડર કાળા મરીનો પાઉડર કસૂરી મેથી અને મલાઈ નાખીને બરાબર મિક્સ કરો પછી તેમાં કટ કરેલા પનીર ના પીસ નાખીને બે મિનિટ માટે થવા દો
- 6
સર્વ કરવા માટે તૈયાર છે મલાઈ પનીર કોરમા
- 7
નોંધ: રોગન બનાવવા માટે એક ચમચી ઘી લઈ તેને થોડું ગરમ કરો પછી તેમાં 1/4 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીને મિક્સ કરી ગેસ બંધ કરી લો
Similar Recipes
-
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
-
-
પનીર ચીઝ બટર મસાલા (Paneer Cheese Butter Masala Recipe In Gujarati)
#ATW3#Week3#TheChefStory#Indian Crruy#PSR Vandna bosamiya -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#paneerangara#restaurantstyle#cookpadgujarati Mamta Pandya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
શાહી મલાઈ પનીર કોરમા (Shahi Malai Paneer Korma Recipe in Gujarati)
મેં Zoom Live Class માં Sangita Jatin Jani ji પાસેથી પંજાબી બેસ્ટ ગ્રેવી ની બેસિક રેસીપી શીખી હતી. તેમના રેસિપી માંથી મે વ્હાઈટ ગ્રેવી બનાવી હતી ...તેમાંથી આજે મે આ વ્હાઈટ ગ્રેવી નો ઉપયોગ કરી "શાહી મલાઈ પનીર કોરમા" બનાવ્યું હતું. ખરેખર આ સબ્જી માંથી રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ અને એવું જ ક્રીમી ટેક્ષચર આવ્યું હતું.... મારા ઘરમાં બધાને આ સબ્જી ખૂબ જ ભાવી. Daxa Parmar -
-
-
-
પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)
જય શ્રી કૃષ્ણપનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી :પનીર નોર્મલ શાક તો આપણે બધાએ જ ખાધું હશે પણ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળું શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. ઘણા ઓછા લોકોએ આ શાક ખાધું હશે..મેં આ ફર્સ્ટ ટાઈમ જ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.. તો ચાલો આજે આપણે પનીર નવાબી શાક બનાવવાનું જોઈ લઈએ.. આ શાક બહુ ટેસ્ટી હોય છે.. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું..#GA4#week1#cookpadindia Nayana Gandhi -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)
#GA4#week19#post1#butter_masala#પનીર_બટર_મસાલા ( Paneer Butter Masala Recipe in Gujarati ) પનીર બટર મસાલા એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટ માં વેચાતું પંજાબી શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ સબ્જી ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. આ સબ્જી બટર થી ભરપુર હોવાથી બાળકો ની તો ખૂબ જ ફેવરીટ છે. Daxa Parmar -
મસાલા કાજુ પનીર કરી (Masala Kaju Paneer Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory Arpita Kushal Thakkar -
પનીર વેજ કઢાઈ (Paneer Veg Kadai Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ATW3#TheChefStory Sneha Patel -
-
મલાઈ પનીર(Malai Paneer Recipe in Gujarati)
#GA4#week6પનીર ના શોકીનો માટે મારી આ રેસિપી છે.Amandeep Kaur
-
-
-
મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)
મટર (વટાણા) એક ખાસ શાક છે કે જે ખૂબ સ્વાદિષ્ટ હોય છે. હાલમાં લીલા વટાણાની સીઝન છે, તો એવામાં પનીર મટર (વટાણા)નું શાક બનાવી શકાય છે. પનીરનું શાક ઘરમાં સામાન્યતઃ સૌ પરિવારજનોને ગમે છે. બાળકો તો જાણે પનીરનાં ઘેલા હોય છે#KS Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ (3)