સોફ્ટ જીરા પૂરી (Soft Jeera Poori Recipe In Gujarati)

kruti buch
kruti buch @cook_29497715

#FFC7 જીરા પૂરી soft

સોફ્ટ જીરા પૂરી (Soft Jeera Poori Recipe In Gujarati)

#FFC7 જીરા પૂરી soft

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨ વાટકીઘઉં નો લોટ
  2. ૧-૨ ચમચી જીરુ
  3. ૩ ચમચીમોણ
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીમરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. પાણી લોટ બાંધવા
  8. તેલ તળવા માંટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    કથરોટ માં લોટ લઇ તેમાં હળદર મરચું, મીઠું મોણ ઉમેરી. કઠણ લોટ બાંધો.૧૦ મીનીટ રેસ્ટ આપો નાના લુવા બનાવો.
    તેલ ગરમ કરી પૂરી તળો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
kruti buch
kruti buch @cook_29497715
પર

ટિપ્પણીઓ

Similar Recipes