લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
લસણની ચટણી
લસણ ની તમતમાટ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનલસણ ની પેસ્ટ
  2. ૨ ટેબલ સ્પૂનલાલ મરચુ
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧/૪ ટીસ્પૂન હળદર
  5. ૧/૨ ટીસ્પૂન શેકેલા જીરા પાઉડર
  6. ૧/૪ ટીસ્પૂન આમચૂર પાઉડર
  7. ૧ ટેબલ સ્પૂનતેલ
  8. ૧ ટેબલ સ્પૂનપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વઘારિયા મા લસણ પેસ્ટ, લાલ મરચું, હળદર, મીઠું & શેકેલા જીરા પાઉડર કાઢો.... હવે તેલ ઉમેરો & પાણી ઉમેરો. & મીક્ષ કરો

  2. 2

    ગેસ ઓન કરી.... એના ઉપર ધીમા તાપે પાણી નો ભાગ બધી જાય ચટણી સન્ડે એટલે ગેસ બંધ કરો...

  3. 3

    એને સર્વિંગ ડીશ મા કાઢો... આ ચટણી એરટાઇટ ડબ્બામા પેક કરી સ્ટોર કરી શકાય છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes