રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani Gatte Ki Sabji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની ગટ્ટે કઈ સબ્જી

રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani Gatte Ki Sabji Recipe In Gujarati)

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની ગટ્ટે કઈ સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દહીં મીક્ષર માટે :
  2. ૧ કપ ઝેણેલુ દહીં
  3. મીઠું સ્વાદમુજબ
  4. ૧ ટીસ્પૂનલાલ મરચુ
  5. ૧/૪ ટીસ્પૂન હળદર
  6. ૧.૫ ટીસ્પૂન ધાણાજીરુ
  7. ૧/૪ ટીસ્પૂન શેકેલા જીરા પાઉડર
  8. ૧/૪ ટીસ્પૂન હીંગ
  9. ગ્રેવી માટે :
  10. ૨ ટેબલસ્પૂન ઘી
  11. તમાલપત્ર
  12. ૨થી૩ સુકા લાલ મરચા
  13. ૧/૨ ટીસ્પૂન હીંગ
  14. ૨ ટેબલ સ્પૂનઆદુ મરચા લસણ ની પેસ્ટ
  15. દહીં નુ મીક્ષર
  16. બાઉલ ફ્રાય બેસન ઞટ્ટા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ મીક્ષીંગ બાઉલ મા દહીં,મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ,હીંગ & શેકેલા જીરા પાઉડર મિક્સ કરો & એને બાજુ મા રાખો

  2. 2

    ૧ નોનસ્ટિક પેનમા ઘી ગરમ થયે તમાલપત્ર, સુકા લાલ મરચા અને આદુ.. મરચા.... લસણ ની પેસ્ટ સાંતળો...હીંગ નાંખો... & હવે દહીનુ મીક્ષ્ચર નાંખી સતત હલાવતા રહો... ૫ થી ૬ મિનિટ સુધી સતત હલાવતા રહો & સુગંધ આવે એટલે એમા બેસન ગટ્ટા વાળુ થોડુ પાણી નાંખો... ઉબાલ આવવા દો....

  3. 3

    ઉબાલ આવે એટલે બેસન ગટ્ટા નાંખો & ૫થી૭ મિનિટ ઉકળવા દો.... હવે ગેસ બંધ કરો... & સર્વિંગ બાઉલ મા કાઢો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes