રાજમા (Rajma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમાં ને ૬ કલાક સુધી પલાળી.... સારી રીતે સાફ કરી પ્રેશર કુકર મા મીઠું અને ખાવા નો સોડા નાખી ૩ સીટી મધ્યમ આંચ પર અને પછી ધીમી આંચ પર ૨ સીટી બોલાવી દો....
- 2
૧ નોનસ્ટીક કઢાઈ મા ઘી ગરમ થયે એમાં ખડા મસાલા ધીમી આંચ પર ૨ મિનિટ શેકો....હવે હીંગ નાખો...આદુ & લસણ ની પેસ્ટ ૨ મિનિટ સાંતળો... એકદમ બ્રાઉન થવા દો...હવે ડુંગળી ની પેસ્ટ નાંખો... સાથે મીઠું નાખો...... ૫ થી ૭ મિનિટ સાંતળો... કાંદા ઘી છોડે... એટલે બધા મસાલા નાંખી ને સાંતળો.... બધું જ એકદમ બ્રાઉન થવા દો... આ ખુબ જ અગત્યનું છે.. બધું એકદમ સુકું થઇ જવું જોઈએ...
- 3
હવે એમાં ટામેટા ની પ્યુરી નાંખો અને ઢાંકણ ઢાંકી ને થવા દો... ૭ મિનિટ પછી ટામેટા ઘી છોડવા માંડશે... હવે એમાં રાજમાં નાંખો... ૨ ગ્લાસ પાણી નાંખી ધીમી આંચ પર ૧૫ મિનિટ થવા દો... વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી હલાવતા રહો.... હવે ખજુર આંબોળિયા ની ચટણી નાંખો... ગ્રેવી ઘટ્ટ થાય એટલે એમાં કોથમીર નાંખી ગેસ બંધ કરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ (Punjabi Street Food Rajma Chawal Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiપંજાબી સ્ટ્રીટ ફૂડ રાજમા ચાવલ Ketki Dave -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરાજમા ચાવલAao Zoommmmmme GayeeeeMilke RAJMA CHAWAL Khayeee....Chunle ... Mast Mast Dishes. ......Khushiyo ke Phul Khilaye..... Ketki Dave -
-
રાજમા થાલીપીઠ (Rajma Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#CookpadgujaratiWeek6 રાજમા થાલીપીઠ Ketki Dave -
લેફ્ટ ઓવર રાજમા દાળ (Leftover Rajma Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiલેફ્ટઓવર રાજમા દાળ Ketki Dave -
સ્ટ્રીટ ફૂડ ચણા પૂરી (Street Food Chana Poori Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujarati Ketki Dave -
-
દિલ્લી સ્ટ્રીટ ફૂડ રાજમા રેપ (Delhi Street Food Rajama Wrape Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiદિલ્લી સ્ટ્રીટ ફૂડ રાજમા Ketki Dave -
ચીઝ લવાબદાર (Cheese Lawabdar Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝ લવાબદાર Ketki Dave -
હીંગ મરી નો ઉકાળો (શરદી બુસ્ટર)
#cookpadindia#cookpadgujaratiJab cold cough 🤧 ho out of Control COLD COUGH BIOSTAR BanaoCOLD COUGH BIOSTAR BanaoHot 🔥 Hot tu Pee ke Bol.....All Is Well.....O bhaiya All is Well Ketki Dave -
ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફૂદિના મસાલા પાઉડર Ketki Dave -
સ્ટ્રોબેરી ચટણી આચાર (Strawberry Chutney Aachar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ચટણી આચાર Ketki Dave -
-
સાદા પનીર ટીકા (Simple Paneer Tikka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદા પનીર ટીકા Ketki Dave -
-
-
-
કેરી નો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati બાફલો સવારે ભારે ખવાય ગયુ હોય તો સાંજે સાદી ખીચડી & કેરી નો બાફલો સારુ ઓપ્શન છે Ketki Dave -
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave -
-
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
સાદી વઘારેલી ખીચડી (Simple Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદી વઘારેલી ખીચડી Ketki Dave -
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
-
-
પ્રેશર કુક્ડ મકાઇ ભૂટ્ટા (Pressure Cooked Corn On COB Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiપ્રેશર કુક્ડ મકાઇ ભૂટ્ટા Ketki Dave -
-
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (13)