ભરેલા રીંગણ બટેકાનું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa

ભરેલા રીંગણ બટેકાનું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2લોકો માટે
  1. 2-3 નંગ નાના રીંગણ
  2. 2-3 નંગ બટેકા
  3. 1 નંગટામેટું
  4. 2 નંગ મરચા
  5. 1 ટુકડોઆદુ ખાંડેલું
  6. 2કાંદા
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી ધાણાજીરું
  9. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  10. 1 ચમચીમીઠું
  11. થોડી ખાંડ
  12. 2પાવર તેલ
  13. શીંગ દાણા
  14. રાઈ જીરુ
  15. થોડી હીંગ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાંદા,ટામેટા,મરચા,શીંગદાણા ને બ્લેન્ડ કરી લેવું

  2. 2

    તેમાં ઉપરોક્ત શાક ના મસાલા નાખવા

  3. 3

    રીંગણ અને બટેકા ને ચાર ભાગ માં અડધે સુધી કાપી લેવા

  4. 4

    તેની અંદર તૈયાર કરેલ મિશ્રણ ભરવું

  5. 5

    કુકર માં તેલ નાખી ગરામથાય એટલે તેમાં રાઇજીરું અને હિંગ નાખવા

  6. 6

    પછી તે તતડવા દેવું પછી તેમાં ભરેલ રીંગણ અને બટેકા નાખવા

  7. 7

    અને જરૂર મુજબ પાણીનાખી 2 થી 3 સીટી થવા દેવી

  8. 8

    શાક ને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Fataniyashipa
Fataniyashipa @fataniyashilpa
પર

ટિપ્પણીઓ

Similar Recipes