ફરાળી બટાકા ની ખીચડી (Farali Bataka Khichdi Recipe In Gujarati)

Jiya Malu
Jiya Malu @jiya_545

ફરાળી બટાકા ની ખીચડી (Farali Bataka Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગ બટાકા
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચો સિંગદાણાનો ભૂકો
  4. 1કટકો આદુ
  5. 2 નંગલીલા મરચા
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીખાંડ
  8. 1 ગ્લાસછાસ
  9. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ લઈ તેમાં જીરું નાખી શીંગદાણા નો ભૂકો એડ કરવો સરખો સાતડી તેમાં આદુ છીણીને નાખવું લીલા મરચા નાખવા હળદર નાખી છાસ નાખો

  2. 2

    છાશને સરખી ઉકળવા દહીં તેમાં બાફેલા બટાકા મીઠું ખાંડ સ્વાદ મુજબ નાખો

  3. 3

    સરસ ઉકળી જાય પછી સર્વ કરવું ફરાળી ખીચડી સારી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya Malu
Jiya Malu @jiya_545
પર

ટિપ્પણીઓ

Similar Recipes