ફરાળી ખીચડી(Farali Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરો અને ત્યારબાદ બટેકા, રતાળુ, સૂરણ અને દૂધીના નાના નાના ટુકડા કરો.
- 2
આદુ મરચાને ગ્રાઈન્ડ કરો.
- 3
હવે સૌ પ્રથમ એક નોનસ્ટીક પાન લઇ અને તેમાં ઘી નાંખી ગરમ કરો. ત્યારબાદ તેમાં લીમડો અને જીરું નાંખી વઘાર કરો. હવે સમારેલું શાક તેમાં નાંખી અને હલાવો. હવે પલાળીને સોફ્ટ કરેલા સાધુદાણા નાખો.
- 4
સ્વાદ અનુસાર મીઠું નાખી અને પાંચ મિનિટ માટે ઢાંકી દો.
- 5
ત્યારબાદ તેને પાછું હલાવી અને તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખો.
- 6
હવે શીંગ દાણાનો પાઉડર નાખો હવે સ્વાદ અનુસાર લીંબુ નાખો અને બહુ વ્યવસ્થિત રીતે હલાવો.
- 7
ત્યારબાદ સજાવટ કરી અને પ્લેટમાં અથવા તો બાઉલમાં સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરાળી મખાના પેટીસ(Farali Makhana patties recipe in Gujarati)
#GA4#Week13#મખાના ફરાળી પેટસી Deepika chokshi -
ફરાળી સૂરણની ખીચડી (Farali Suran Khichdi Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ની ફરાળી ખીચડી (Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#cookpadindia#cookpadgujarati#shivratri Keshma Raichura -
-
-
-
-
સૂરણ ની ખીચડી ફરાળી રેસિપી (Suran Khichdi Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
કાચા કેળા મરચાં નો સંભારો(Raw banana-chilli sambharo recipe in Gujarati)
#GA4#Week13#chilli Rinku Saglani -
લીલા ધાણા અને મરચા ની ચટપટી ચટણી(Coriander, green chilli chatney recipe in Gujarati)
#GA4#Week13#Chilli Sonal Doshi -
-
-
તવા ચીઝી ચીલી સેન્ડવીચ(Tawa cheese chilli sandwich recipe in Gujarati)
#GA4#Week13#Chilli Kruti Shah -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
મરચાં અને ફુદીનાની ચટણી (Chilli-mint Chutney recipe in Gujarati)
#GA4#Week13#chilli Tejal Rathod Vaja -
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14224557
ટિપ્પણીઓ