ફરાળી બટાકા ભાજી (Farali Bataka Bhaji Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
#RC3
લાલ કલર
Rainbow
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પેલા બટાકા ધોઈ ને છાલ ઉત્તારી કૂકર મા સીધું મીઠું નાખી બાફીલો
- 2
હવે ટામેટાં લીલા મરચા ને જીણા સમારી લેસૂ હ વે બટાકા બફાય જાય પછી સમારી લેસૂ
- 3
હવે એક કડાઇ મા તેલ મૂકી તેની જીરું નાખી લીમડાના પાન નાખી સમારેલા ટામેટા લીલા મરચા નાખી હલાવસૂ પછી તેની અંદર સીધૂ મીઠું હળદર મરચું નાખી મીક્સ કરી સૂ હવે શીંગ દાણા નો ભૂકો સમારેલા બટાકા નાખી મીક્સ કરી લો પછી તેની અંદર લીબૂનો રસ નાખી મીક્સ કરી લો પછી લીલા ધાણા નાખી સવ કરો તૈયાર છે ફરાળી બટાકા ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
#RC1Rainbowપીળી રેસીપીખાટા મીઠા પોવા બટાકા daksha a Vaghela -
-
-
-
-
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#RC2Rainbow#week2બાળકો ની ફેવરીટ ડીશ daksha a Vaghela -
-
દાડમ નો ફ્રૂટ સલાડ (Pomegranate Fruit Salad Recipe In Gujarati)
#RC3#week3Rainbowલાલ કલર daksha a Vaghela -
-
શીંગ બટાકા ની ફરાળી ખીચડી (Shing Bataka Farali Khichdi Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post6#Sunday ફરાળ માટે બેસ્ટ અને હેલ્ધી શીંગ બટાકા ની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.તેને દહીં, છાસ અને તળેલા મરચા અને સલાડ સાથે સર્વ કરી શકાય છે. Varsha Dave -
-
-
ફરાળી દૂધી બટાકા ની ખીચડી (farali dudhi bataka ni khichdi recipe
દૂધી બટાકા ની ખીચડી ફરાળ માં ખાઈ શકાય છે. ખૂબ જ હેલ્થી, ઝડપ થી બની જાય એવી અને ટેસ્ટી છે.#upwas #ઉપવાસ #માઇઇબુક #myebookpost2 # Nidhi Desai -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ શાક માં થોડો ફેરફાર કરો તો ઉપવાસ માં પણ વપરાય તેવી છે. આમાં શીંગ દાણા નો સ્વાદ ભાવશે.#Spiceweek2 Tanha Thakkar -
લસણ ડૂગળી મરચા ની ચટણી (Garlic Onion Chili Chutney Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
ફરાળ માં મોસ્ટ ફેવરિટ બટાકા ની સૂકી ભાજી છે.બધા ની બનાવવાની રીત અને ટેસ્ટ અલગ અલગ હોય છે. Varsha Dave -
-
ફરાળી અપ્પમ(Farali Appam recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી_ચેલેન્જપોસ્ટ - 2 જ્યારે ઉપવાસ હોય કે શ્રાવણ માસ જેવા તહેવારો હોય ત્યારે આપણા ઘરમાં ફરાળી વાનગીઓ બનતી હોય છે પરંતુ તળેલી વાનગીઓ ઘણી વાર આપણે avoid કરતા હોઈએ... છીએ કારણ ચોમાસામાં પાચનક્રિયા મંદ થઈ જતી હોય છે આવા સમયે મેં શેલો ફ્રાય અપ્પમ બનાવ્યા છે આશા છે સૌને પસંદ પડશે...ચાલો બનાવીયે... Sudha Banjara Vasani -
-
ફરાળી સૂકીભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week1 બટાકા નાના-મોટા સૌની પસંદ છે. કેમકે બટાકા ને શાક નો રાજા કહેવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તે બધા સાથે ભળી જાય છે. તો આજે મે બનાવ્યું છે ફરાળી સૂકીભાજી..... જેને તમે રોટલી દાળ ભાત શાક સાથે સર્વ કરી શકો અને નાના-મોટા સૌને પસંદ એવા સાઉથ ઇન્ડિયન ઢોસાની સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો નોંધી લઇ તેની રેસિપી......D Trivedi
-
-
-
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : બટાકા નું ફરાળી શાકએકાદશી ના દિવસે મારા ઘરે રસાવાળુ ફરાળી શાક બને જ કેમકે બધા ને શાક માં ફરાળી ચેવડો અને દહીં નાખીને બહું જ ભાવે. તો આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15297058
ટિપ્પણીઓ (2)