ચાઈનીઝ હક્કા નુડલ્સ (Chinese Hakka Noodles Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ નુડલ્સ
  2. 1 નંગનાનુ કોબીજ
  3. 1 નંગગાજર
  4. 2 નંગકાંદા
  5. 2 નંગકેપ્સીકમ
  6. 2 ચમચીતેલ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 4-5 ચમચીસોયા સોસ
  9. 3 ચમચીચીલી સોસ
  10. 1 ટુકડોઆદુ
  11. 3-4કળી લસણ
  12. 2 ચમચીટોમેટો સોસ
  13. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ એક કડાઈમાં નુડલ્સ ને બોઇલ કરવા મૂકી દો. એ બોઇલ થાય ત્યાં સુધી કોબીજ કેપ્સીકમ કાંદા અને ગાજરને લાંબા સમારી લો હવે બોઈલ થયેલા નુડલ્સ ને એક કાણાવાળા પાત્રમાં એનું પાણી નિતારી લો

  2. 2

    એક લોયામાં તેલ મૂકી એમાં આદુ લસણ કાંદા સાંતળો ત્યારબાદ તેમાં કોબીજ કેપ્સિકમ અને ગાજર નાખીને સાંતળી લો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

  3. 3

    આ બધું સંતળાઈ જાય પછી તેમાં બોઈલ કરેલા નુડલ્સ ને નાખી દો ત્યારબાદ તેમાં સોયા સોસ ચીલી સોસ અને ટોમેટો સોસ ઉમેરીને હલાવો‌ અને થોડી કોથમીર ભભરાવો ગરમ ગરમ હક્કા નુડલ્સ તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

ટિપ્પણીઓ

Similar Recipes