સાબુદાણાના વડા (Sabudana Vada Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati

#AT
#ChooseToCook
આ એક એવી રેસીપી છે જે ફરાળમાં લઈ શકાય છે મારી ફેમિલીમાં સાબુદાણા બધાને બહુ ભાવે છે માટે મેં વિચાર્યું સાબુદાણા માંથી કાંઈક અલગ રેસીપી બનાવીએ..તો આજે મેં સાબુદાણાના વડા બનાવ્યા છે.

સાબુદાણાના વડા (Sabudana Vada Recipe In Gujarati)

#AT
#ChooseToCook
આ એક એવી રેસીપી છે જે ફરાળમાં લઈ શકાય છે મારી ફેમિલીમાં સાબુદાણા બધાને બહુ ભાવે છે માટે મેં વિચાર્યું સાબુદાણા માંથી કાંઈક અલગ રેસીપી બનાવીએ..તો આજે મેં સાબુદાણાના વડા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ માટે
બે લોકો માટે
  1. 1 કપસાબુદાણા
  2. 2 નંગ નાની સાઈઝના બટેકા
  3. 2 ચમચીશીંગદાણા નો ભૂકો
  4. ૨ નંગ લીલા મરચા
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. લીલા ધાણા ઝીણા સમારેલા
  7. 1/2 ચમચીલાલ મરચું
  8. 1/2 ચમચીહળદર
  9. 1/4 ચમચી ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ માટે
  1. 1

    સાબુદાણાને ચાર પાંચ કલાક પલાળી રાખવા

  2. 2

    હવે શેકેલા સિંગદાણાનો ભૂકો કરી લેવો. આદુ મરચાની પેસ્ટ કરી લેવી. બે નાની સાઈઝના બટેકા બાફી લેવા. હવે સાબુદાણાના મિશ્રણમાં મીઠું મરચું હળદર ધાણા નો ભૂકો આ બધું નાખી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં બટાકાનો માવો લીલા ધાણા આદુ-મરચાની પેસ્ટ બધું નાખી મિક્સ કરી લેવું

  3. 3

    હવે તેના વડા કરવા. વડા બની જાય એટલે મીડીયમ ફ્લેમ પર વડાને તળી લેવા.

  4. 4

    તો તૈયાર છે સાબુદાણાના વડા. મેં તેને ગ્રીન દહીંની ચટણી સાથે સર્વ કર્યા છે તમે મીઠી ચટણી સાથે પણ લઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes