સુજી અપ્પમ (Sooji Appam Recipe In Gujarati)

Mantu maheta
Mantu maheta @Mantu2001

સુજી અપ્પમ (Sooji Appam Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો સુજી(રવો)
  2. 1/2 નંગગાજર
  3. 1/2 નંગ કેપ્સિકમ
  4. 1 નંગડુંગળી
  5. 1 નંગટામેટું
  6. 1 ચમચીઆદુ મરચા લસણ પેસ્ટ
  7. 1/3 ચમચી ખાવા ના સોડા
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. થોડી ધાણા ભાજી
  10. શેકવા માટે તેલ
  11. 3 ચમચીદહીં
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા માં દહીં અને મીઠું નાખી 10 મિનિટ પલાળી લો.જરૂર મુજબ પાણી નાખી ઢીલું કરવું.

  2. 2

    બધા વેજીટેબલ જીણા સમારી લો,ગાજર ને છીણી ને નાખવું. હવે તેને રાવ જોડે મિક્સ કરી લો.અને અદુ મરચા ની પેસ્ટ નાખો સરખું હલાવી લઈ પછી તેમાં ખાવા નો સોડા નાખી 5 મિનિટ રેવા દો

  3. 3

    હવે અપ્પમ પેન ને ગાસપર મૂકી તેલ લગાવી 1 ચમચી જેટલું બેટર નાખી 5 મિનિટ થવા દો ઢાંકી ને પછી ચપુ થી તેને બીજી બાજુ ફેરવી નાખો અને બીજી બાજુ થવા દો.

  4. 4

    સુજી અપ્પમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mantu maheta
Mantu maheta @Mantu2001
પર

ટિપ્પણીઓ

Similar Recipes