રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં સુજી લઇ છાસ નાખી ને પલાળી દો.. જરૂર લાગે તો પાણી ઉમેરી દો.. હવે તેને 5 મિનિટ રેસ્ટ આપો..
- 2
5 મિનિટ બાદ સુજીના મિશ્રણમાં બધા મસાલા અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી દો.. હવે તેનું જરૂર પડે તેટલું પાણી ઉમેરીને ખીરું તૈયાર કરો. હવે તેમાં ડુંગળી અને ધાણા ઉમેરો..
- 3
હવે અપ્પમ પેન લઇ તેમાં 2-2 ટીપા તેલ નાખી ને અપ્પમ બનાવી લો.. ધીમા તાપે બેય બાજુ સેકી લો..
- 4
હવે આપણા સુજી અપ્પમ બિલકુલ તૈયાર છે.. તેને સોસ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલૂ મટર સમોસા
#ટિફિન #સ્ટારસમોસા બધાને પ્રિય હોય છે. આને તમે મોટાને ટિફિનમાં અને બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે... Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9309551
ટિપ્પણીઓ