રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં દહીં મીઠું અને પાણી નાખી અડધો કલાક પલાળો. તેમાં આદુ મરચા ની પેસ્ટ અને કાંદા ટમેટાં ચોપ કરેલા તેમજ મરચું અને ધાણા જીરુ નાખી દો. બરાબર મિક્ષ કરો.
- 2
હવે અપ્પમ ની પ્લેટ માં તેલ લગાવી ખીરું નાખી અપ્પમ બનાવો. સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે.જે નાસ્તા અને હળવા ભોજન માં તમે લઈ શકો છો. Stuti Vaishnav -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
ડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો.#appam#ravaappam #southindianfood#healthyfood#foodphotography#breakfastideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ, ડિનર કે લંચ બોક્સમાં ચાલે એવી રેસિપી. રવાની બને એટલે એકદમ લાઈટ અને ટેસ્ટી.. Easy to cook.. Easy to carry.. Easy to digest. Dr. Pushpa Dixit -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
રવા અપ્પમ બનાવા માટે આથો લાવવાની જરૂર નથી ૩૦ મીનીટ રેસ્ટ આપી બેટર તૈયાર છે લાઈટ ડીનર જોઈતું હોયતો રવા અપ્પમ બેસ્ટ મેનુ છે Jigna Patel -
-
-
-
-
-
રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)
રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.#GA4#Week23 Ami Master -
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#ST#South indian rit#rava recipe#curd recipe#poua recipe Krishna Dholakia -
-
-
-
-
-
રવા કોર્ન અપ્પમ (Rava Corn Appam Recipe In Gujarati)
#STડિનરમાં કે નાસ્તા માટે કોઈ ઈન્સ્ટન્ટ રેસિપી બનાવી હોય તો રવા અપ્પમ એક સારો ઓપ્શન છે. આમ તો અપ્પમ સાઉથ ઈંડિયન રેસિપી છે જે ચોખાના લોટ અને કોકોનટ મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કેરળના દરેક ઘરમાં સામાન્ય રીતે અપ્પમ ખવાતા જ હોય છે. જો કે રવાના અપ્પમ ઓથેન્ટિક સાઉથ ઈંડિયન અપ્પમ કરતાં થોડા અલગ છે. આમાં તમે જુદા-જુદા વેજિટેબલ્સ નાખીને બનાવી શકો છો. Juliben Dave -
-
રવા ના અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
આ રેસીપી નાસ્તા માં અથવા તો રાત્રે ડિનરમાં બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ રેસીપી છે Miti Mankad -
-
-
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
#MRCઆ એક ફટાફટ બનતી વાનગી છે અને ટેસ્ટ માં નાનાં મોટા બધાં ને ભાવે છે..બધાં શાકભાજી નાખેલ હોવાથી હેલ્થી પણ છે તમે આ વાનગી બ્રેકફાસ્ટ કે ડીનર મા બનાવી શકો છો Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13015691
ટિપ્પણીઓ