ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)

Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212

ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો
  1. 1 પેકેટ પૂરી
  2. 2 નંગ ટામેટું
  3. 1/2 કપ દહીં
  4. 1 કપ સેવ
  5. 1 નંગ ડુંગળી
  6. જીરું
  7. મીઠું
  8. ચટણી
  9. આંબલી ની ચટણ
  10. લસણ ની ચટણી સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    બજાર માંથી એક પેકેટ પૂરી લાવો.

  2. 2

    પૂરીને એક થાળી માં છૂટી કરીને મુકો.

  3. 3

    2 ટામેટું અને ૧ ડૂંગળી કાપી ને તૈયાર રાખો.

  4. 4

    ત્યારબાદ તેમાં ટામેટું, ડૂંગળી, દહીં, સેવ, લસણ ની ચટણી, આમાલી ની ચટણી, જીરું, મીઠું વગેરે જેવી વસ્તુ પણ ઉમેરો.

  5. 5

    અને આ આપણી સૌથી સારી ઘરે બનાવેલી સ્વાદિષ્ટ ચાટ પૂરી તૈયાર છે.💫💫

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Patel
Sangeeta Patel @cook_37517212
પર

ટિપ્પણીઓ

Similar Recipes