કેરેમલાઈઝડ દૂધ પૌવા (Caramelized Doodh Poha Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
કેરેમલાઈઝડ દૂધ પૌવા (Caramelized Doodh Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પૌવા લઈ તેને પાણીથી બરાબર ધોઈ નાખો ત્યારબાદ બધું પાણી નિતારી પૌવાને સાઈડ પર રહેવા દો.
- 2
એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકો તેમાં મિલ્ક પાઉડર ઉમેરી સતત હલાવતા જાવ. મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં ઓગાળીને ગરમ દૂધમાં એડ કરો.
- 3
થોડું ઘટ થાય એટલે તેમાં પલાળેલા પૌવા ઉમેરી દો પાંચ મિનિટ માટે કુક કરી લો.
- 4
બીજા એક પેનમાં ખાંડ લઈ તેને મીડીયમ ફ્લેમ ઉપર કેરેમલાઈસ થવા દો. ખાંડ કેરેમલાઈસ થઈ જાય એટલે તેને મિક્સ કરી દૂધ પૌવા વાળા મિશ્રણમાં ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો.
- 5
આપણા દૂધપૌવા તૈયાર છે તેને ઠંડા કરીને સર્વ કરો
- 6
Similar Recipes
-
-
-
કસ્ટર્ડ દૂધ પૌવા (Custard Milk Poha Recipe in Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#TRO#ChoosetoCook Parul Patel -
કસાટા કસ્ટર્ડ દૂધ પૌવા (Cassata Custard Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCookMy family especially my kid is fond of sweets and so I chose this recipe for the auspicious day of Sharad Poornima Rajvi Bhalodi -
-
-
કેસર ડ્રાયફ્રુટ દૂધ પૌવા (Kesar Dryfruit Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpadindia Rekha Vora -
-
-
-
કેસરિયા દૂધ પૌવા (Kesariya Doodh Pauva Recipe In Gujarati)
#TRO#Coolpad India#Coolpad Gujarati Bindi Vora Majmudar -
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#ChoosetoCook#TROદૂધપૌવા શરદ પૂનમમાં બનાવવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારા છે અને પૌષ્ટિક પણ હોય છે Devyani Baxi -
-
કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati)
#ff3#childhood#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
દૂધ પૌવા (Doodh Poha Recipe In Gujarati)
#TRO #ChooseToCook દૂધ પૌવા નુ નામ આવે એટલી નાનપણ ની યાદ તાજી થાય કે મમ્મી આજુબાજુ બધા ની સાથે બટકાવડા ને દુધપૌઆ બનવતા ને સાથે ખાતા......આજે મમ્મી ની રેસીપી બનાવી છે સરસ જ હસે. Harsha Gohil -
-
દૂધ પૌંઆ (Doodh Poha Recipe In Gujarati)
#TRO#દૂધ પૌઆ#શરદ પૂનમ સ્પેશિયલ#COOKPADGUJRATI#COOKPADINDIA#COOKSANAPCHALLENGE sneha desai -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO શરદ પૂનમ ની રઢિયાળી રાત્રે રાસ ગરબા ચંદ્ર ની સાક્ષી એ બહેનો રમતી હોય છે. ચાંદા મામા ને દૂધ પૌવા ધરાવી ને રાસ ગરબા રમ્યા પછી બધા ને પ્રસાદ આપતી હોય છે, આજે મેં દૂધ પૌવા નો પ્રસાદ લીધો. ખૂબ જ યમ્મી હતો. 😋 Bhavnaben Adhiya -
-
ચોકલેટ દૂધ પૌવા (Chocolate Doodh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook આજે મે છોકરાઓ ને ભાવતા ચોકલેટ દૂધ પૌવા બનાવિયા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા તથા મારા ઘર ના બધા ના ફેવરીટ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
-
કસાટા દૂધ પૌવા (Cassata Doodh Poha Recipe In Gujarati
#શરદપૂનમશરદ પૂનમ ની ચાંદની માં મુકેલા ઠંડા ઠંડા દૂધ પૌવા આયુર્વેદિક રીતે પણ ખુબ લાભ દાયક છે.. કફ નિવારક છે અને શરીર ને ઠંડક પ્રદાન કરેલ છે.. Daxita Shah -
-
-
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
-
શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
#TROશરદ પૂર્ણિમા સ્પેશિયલ ને દિવસે દૂધ પૌવા ખાવાનો મહિમા છે. માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમા ની રાતે ચંદ્ર માંથી અમ્રત ની વર્ષા થાય છે. જેથી બધા દૂધ પૌવા બનાવીને ઉપર પાતળું કપડું ઢાંકી, અગાશી માં ખુલ્લા આકાશ નીચે આખી રાત મૂકી સવારે નરણાં કોઠે ખાવાથી આખું વર્ષ તંદુરસ્તી સારી રહે છે. Dr. Pushpa Dixit
More Recipes
- બટાકાનું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)
- શરદ પૂર્ણિમા સ્પેશિયલ કેસર દૂધ પૌવા (Sharad Purnima Special Kesar Doodh Poha Recipe In Gujarati)
- રજવાડી રંગીલા દૂધ પૌંઆ (Rajwadi Rangeela Doodh Poha Recipe In Gujarati)
- સ્મોકી બેંગન ભર્તા (Smoky Baingan Bharta Recipe In Gujarati)
- ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16553590
ટિપ્પણીઓ (2)