રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)

Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122

#choose to cook

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો માટે
  1. મોટા વાટકા અડદ ની દાળ
  2. પલાળવા માટે પાણી
  3. મીઠો લીમડો
  4. ૮-૧૦ નંગ મરી
  5. ૭-૮ કળી લસણ
  6. ૨-૩ તીખાં લીલાં મરચાં
  7. 1નાનો આદુ નો ટુકડો
  8. ૩ નંગટામેટાં
  9. થોડી આંબલી
  10. રસમ બનાવવા માટે ૧ વાટકો તુવેર દાળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ દાળ ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી લેવી

  2. 2

    ત્યારબાદ તુવેર દાળ ને ગરમ પાણી માં પલાળી લેવી જેથી સરસ પલળી જાય

  3. 3

    રસમ માટે એક પેસ્ટ બનાવવી જેમાં આદુ નો નાનો ટુકડો લસણ લીલાં મરચાં આખું જીરું લીમડો મરી નાખીને બનાવી લેવી

  4. 4

    ત્યારબાદ રસમ માટે ટામેટાં નો પલ્પ ખમણી માં કરવો

  5. 5

    હવે રસમ માટે એક લોયા માં વઘાર કરવો જેમાં રાઈ હિંગ લીમડો અને બનાવેલી પેસ્ટ નાખવી

  6. 6

    પેસ્ટ બરાબર સંતળાઈ જાય એટલે ટામેટાં ની પ્યુરી નાખી દેવી.

  7. 7

    હવે વડા માટે અડદ દાળ ના ખીરા માં લીલાં મરચાં જીરું અને કોથમીર નાખીને ફીણી લેવું જેથી વડા પોચા થાય.

  8. 8

    પછી વડા તળીને રસમ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhwani Mankad
Dhwani Mankad @dhwani2122
પર

Similar Recipes