મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
મૈસૂર રસમ (Mysore Rasam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને મીઠું અને હળદર નાખી બાફી લો. પછી બ્લેન્ડર કરી રેડી રાખો. ૧ કડાઈમાં પાણી ઉકળવા મૂકો. તેમાં મીઠું નાખીને ટામેટા ને નીચે કટ કરી બાફી લો.
- 2
હવે ટામેટા થઈ જાય એટલે બહાર કાઢી ઠંડા થાય એટલે છાલ કાઢી આદુ-મરચા સાથે ક્રશ કરી લો. પછી કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નાંખી વઘાર કરો.
- 3
પછી લીમડાના પાન નાંખી ટામેટા પ્યરી નાંખી હલવો. બધા મસાલા નાંખી, બાફેલી દાળ અને આંબલીનો રસ નાંખી, મીઠું સ્વાદાનુસાર નાંખી ધીમા તાપે ઉકળવા દો.
- 4
હવે જયારે બરાબર ઉકળવા માંડે અને થઈ જાય એટલે ગરમગરમ રસમને મૈસુર બોંડા અને ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મૈસૂર બોંડા (Mysor Bonda Recipe In Gujarati)
#STSouth Indian treat@Dipika bhallaji inspired me for this recipe.મારો મોટો દીકરો બેંગ્લોર રહેતો અને અત્યારે વર્ક ફ્રોમ હોમ છે તો સનડેની રજામાં તેને ભાવતી અવનવી સાઉથ ઈન્ડિયન ડીશ બનાવું. ઘરમાં બધાને આવી વાનગીઓ ખાવાનો શોખ એટલે આવું નવું-નવું ટ્રાય કરું. Dr. Pushpa Dixit -
આખા મસૂર (Akha Masoor Recipe In Gujarati)
@Dipika Bhalla ji inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
cook_25887457 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગ્રેવી વાળા મસાલા રીંગણ (Gravy Vala Masala Ringan Recipe In Gujarati)
@manisha sampat ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
@Tastelover_Asmita inspired me for this recipeભીંડાનું શાક બધાનું ફેવરીટ. આજે મેં દહીં નાંખીભીંડી મસાલા બનાવ્યું. Dr. Pushpa Dixit -
-
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
બોમ્બે મસાલા સેન્ડવીચ (Bombay Masala Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@cook_26038928 hema oza ji inspired me for this recipe Dr. Pushpa Dixit -
કાચી કેરીનું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
@cook_19537908 linimaji inspired me for this recipe Dr. Pushpa Dixit -
બૂંદી કઢી (Boondi Kadhi Recipe In Gujarati)
@aruna thapar inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
ગુજરાતી દાળ ઢોકળી (Gujarati Dal Dhokli Recipe In Gujarati)
@Sangit inspired me for this recipe.મારા ઘરમાં બધાને ભાવતી અને મને અતિ પ્રિય એવી દાળ ઢોકળી બનાવી છે. ગરમીમાં આ ખૂબ જ સરસ રેસીપી છે. Dr. Pushpa Dixit -
કેરી ફુદીના નું પાણી (Mango Mint Pani Recipe In Gujarati)
#KR@SudhaFoodStudio51 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
ગુવાર બટાકાનું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
@cook_880 ankita tank inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
-
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#summer special dinner recipe@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
મસાલા પનીયારમ (Masala Paniyaram Recipe In Gujarati)
#ST#south Indian treat@dollopsbydipa ji's recipe inspired me.મસાલા પનીયારમ કે વેજ. સૂજી અપ્પમ કહી શકાય. જે સાઉથ ઈન્ડિયન સ્ટ્રીટ ફુડ છે. ટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ગાજર કેરી મરચાંનું ઈન્સ્ટન્ટ અથાણું (Gajar Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
#APR@sonalmodha inspired me for this recipe Dr. Pushpa Dixit -
બીટ જીંજર લેમોનેડ (Beetroot Ginger Lemonade Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@dollopsbydipa inspired me for this Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16121223
ટિપ્પણીઓ (3)